________________
માફી
ર
સ્પીકર કમરામાંથી બહાર નીકળ્યો પણ નહીં હોય, અને ગ્રીબા તેમાં દાખલ થઈ. તેણે પાતાના અંતરનો ક્ષેાભ દબાવી રાખવા ખૂબ કોશિશ કરી હતી, પણ તેમાં નિષ્ફળ નીવડતાં તે ફાટેલી આંખે અને ગાભરી અવસ્થામાં જ કમરામાં દોડી આવી.
..
“માઇકેલ, સ્પીકર શું લેવા માટે ગયા, વારુ ?
""
માફી બક્ષવાનો મુસદ્દો લઈ આવવા.
66
66
“પેલા માણસને માફી બક્ષવાનો મુસદ્દો?
66
હા; હું તેના ઉપર તરત જ સહી કરવા માગું છું.”
66
"9"
વહાલા માઇકેલ, એમ કદી ન કરતા; હું તમને આજીજી કરું છું, એ માણસને ગંધકની ખાણોમાંથી પાછો હરિંગજ ન બેલાવતા. ગ્રીબા મનામણાના અવાજે બોલી ઊઠી.
""
૨૩૩
“વાહ ગ્રીબા, આ શું? તું શા માટે આમ ગાભરી બની જાય છે?”
46
વહાલા માઈકેલ, તમારા જાનને ખાતર, મારે ખાતર, એ માફીપત્ર ઉપર સહી કરતા પહેલાં ફેર-વિચાર કરજો.
""
“તું આ કિસ્સાથી આટલી બધી ડરી શા માટે ગઈ છે? સ્મોકી-પૉઇંટ આગળથી જ મને જાણવા મળ્યું હતું કે, તેં જ મારા જાન ઉપરની આફતના ડરથી એ માણસને અદાલતના હાથમાં સાંપ્યો હતા. તને તારા વહાલા પતિના જાનની એવી ફિકર હોય એ સ્વાભાવિક છે. હું જાણું છું કે તને મારા ઉપર કેટલા બધા અઢળક પ્રેમ છે. પણ મારે માટે એટલા બધા ડર રાખવાની જરૂર નથી; તું પાછી તારા કમરામાં ચાલી જા, અને મને મારી મરજી મુજબ આ બાબત પતી લેવા દે.
""
64
માઇકેલ, વહાલા, મારે આ બાબતમાં કંઈક કહેવાનું છે; તમે સાંભળશો પણ નહિ ?"