Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 432
________________ અમારાં પ્રકાશને ४०७ * ૩૦ મી જાનેવારી | મગનભાઈ દેસાઈ ૧.૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિઃ અગિયાર ફેટો-ચિત્રો સહિત.] નવી યુનિવર્સિટીએ | મગનભાઈ દેસાઈ ૧.૨૫ [યુનિક શિક્ષણ વહીવટ અને માહિતી આપતી પુસ્તિકા; ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખ સહિત.] * ગાંધીજીને જીવન માગ | મગનભાઈ દેસાઈ ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત સાધનની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] ગીતાને પ્રબંધ | મગનભાઈ દેસાઈ ૨.૦૦ અષ્ટાદશા ધ્યાયિની ગીતાના વિષયની ગોઠવણું અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ. ] સાવધાન ! મગનભાઈ દેસાઈ ૦.૧૦ [અંગ્રેજીના પ્રશ્ન અંગે સમજ આપતી પુસ્તિકા.] મિડલ સ્કુલઃ “અદકેર અંગ” મગનભાઈ દેસાઈ ૧.૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી ‘મિડલ સ્કૂલની ફાચર મારી હતી, તેની ચર્ચા.] * જિજ્ઞાસુના પ્રશ્ન (ગાંધીજીને) સંપા. મગનભાઈ દેસાઈ ૧.૦૦ કર્મયોગ કે જ્ઞાન-સંન્યાસયોગ અંગે ગાંધીજીને પૂછેલા પ્રશ્નો, તેમના જવાબ સાથે.] * કળા વિશે ટોય અને ગાંધીજી મગનભાઈ દેસાઈ [ કળા વિષેના ટૉયના મૌલિક વિચારોના વિવરણ સાથે ગાંધીજીના કળા વિશેના વિચારોના ઉતાર.] સરસ્વતીચંદ્રને ગૃહત્યાગ સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ ૧૨.૦૦ [સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કૃત પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાનો વિસ્તૃત સંક્ષેપ. શ્રી. સેમાલાલ શાહની પીંછીથી દોરેલાં મુખ્ય પાત્રોનાં લાક્ષણિક ચિત્રો સહિત.]

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434