________________
અમારાં પ્રકાશને
४०७ * ૩૦ મી જાનેવારી
| મગનભાઈ દેસાઈ ૧.૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિઃ અગિયાર ફેટો-ચિત્રો સહિત.] નવી યુનિવર્સિટીએ | મગનભાઈ દેસાઈ ૧.૨૫
[યુનિક શિક્ષણ વહીવટ અને માહિતી આપતી પુસ્તિકા;
ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખ સહિત.] * ગાંધીજીને જીવન માગ |
મગનભાઈ દેસાઈ ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત
સાધનની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] ગીતાને પ્રબંધ
| મગનભાઈ દેસાઈ ૨.૦૦ અષ્ટાદશા ધ્યાયિની ગીતાના વિષયની ગોઠવણું અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ. ] સાવધાન !
મગનભાઈ દેસાઈ ૦.૧૦ [અંગ્રેજીના પ્રશ્ન અંગે સમજ આપતી પુસ્તિકા.] મિડલ સ્કુલઃ “અદકેર અંગ” મગનભાઈ દેસાઈ ૧.૦૦
[અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા
હેતુથી ‘મિડલ સ્કૂલની ફાચર મારી હતી, તેની ચર્ચા.] * જિજ્ઞાસુના પ્રશ્ન (ગાંધીજીને) સંપા. મગનભાઈ દેસાઈ ૧.૦૦
કર્મયોગ કે જ્ઞાન-સંન્યાસયોગ અંગે ગાંધીજીને પૂછેલા
પ્રશ્નો, તેમના જવાબ સાથે.] * કળા વિશે ટોય અને ગાંધીજી મગનભાઈ દેસાઈ
[ કળા વિષેના ટૉયના મૌલિક વિચારોના વિવરણ
સાથે ગાંધીજીના કળા વિશેના વિચારોના ઉતાર.] સરસ્વતીચંદ્રને ગૃહત્યાગ સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ ૧૨.૦૦
[સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કૃત પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાનો વિસ્તૃત સંક્ષેપ. શ્રી. સેમાલાલ શાહની પીંછીથી દોરેલાં મુખ્ય પાત્રોનાં લાક્ષણિક ચિત્રો સહિત.]