Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 410
________________ સબસે ઊંચી પ્રેમસગાઈ ... 66 તો ભાઈ, પાસે આવ; મને તારી સાથે ભેટવા દે. ” બંને જણા એકબીજાના હાથમાં ભિડાઈ ગયા; અને એકી સાથે હસવા તથા રડવા લાગ્યા. થેાડી વાર બાદ જ સને કહ્યું. 66 * સન-લૉક્સ, હું તમારે માટે એક સંદેશ લાવ્યો છું.” 66 પેલી તરફથી તેા નથી ને? હે...?” 66 ના, પેલી તરફથી નહીં, પણ વહાલા બુઢ્ઢા આદમ ફૅરબ્રધર "> પાસેથી. “તે કયાં છે?" “હુસાવિકમાં છે. 66 ‘તો તું એમને તારી સાથે લેતો કેમ ન આવ્યો, ભાઈ?” 66 ,, તે આવી શકે તેમ નથી. ૩૮૫ "" “કેમ, કેમ ? તે બીમાર છે કે શું?” 66 ‘તે આખા વગડો ખૂંદી તને મળવા માટે હુસાવિક સુધી આવ્યા; પણ હવે તેમનાથી એક ડગલું પણ આગળ ભરાય તેમ નથી.” 66 જૅસન, ભાઈ, મને સાચેસાચું કહી દે, તે મરવા તો નથી પડયા ને ?’' 6 “ તે બિચારા તમને રાત અને દિવસ સંખ્યા કરે છે. સનલૉક્સ ! મારા દીકરા સન-લૉક્સ એમ સતત બેાલતા તે વિલાપ કર્યા કરે છે. "" 66 મારા ભલા બાપુ! મારા વહાલા 'બાપુ ! ભગવાન તેમના ઉપર આશીર્વાદ ઉતારે. "" “ તે કહાવે છે કે, તે સમુદ્રો અને તમને એક વાર જોયા વિના કેદમાં છો એમ તે જાણે છે, છતાં આવ ૨૫ ડહાળી અહીં સુધી આવ્યા છે, મરી શકે તેમ નથી. તમે અહીં વેદનામાં અને મૂંઝવણમાં તે વાત

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434