________________
આત્મબલિદાન
“ હા, એ ખરી વાત છે.” પાદરીએ નિસાસા નાખ્યો.
બીજી એક વાત કહા — તમે રાવિકમાં સામાન્ય સ્થિતિએ હતા ત્યારે પણ કોઈક દિવસ આચાર્ય કે ધર્માધ્યક્ષ થવાની લાલસા તમને થઈ હશે જ, ખરું ને ?”
૩૫૮
66
“એમ હતું ખરું; કારણ કે જુવાનીમાં એવાં મહત્ત્વાકાંક્ષી સ્વપ્ના દરેકને હાય છે.
66
અને તમને અહીં માકલી દેવામાં આવ્યા ત્યાર પછી તમારી એ બધી આશા મરી ગઈ, ખરું ને?”
..
“હા, ખરી વાત છે. ”
“એ જ જૂની કહાણી ! ' માઇકેલ સન-લૉક્સ ગણગણ્યો; “પુરુષના જીવનમાં પ્રકાશ કે અંધારું ભરનાર સ્ત્રી જ હોય છે. છીછરી સ્ત્રીએ કેટલાય પુરુષોનાં જીવનમાં પૂળા મૂકથો હાય છે.” અને એમ કહી તેણે જે ઊંડો નિસાસા નાખ્યો, તે ગ્રીબાના હૃદયને જાણે આરપાર વીંધી ગયો.
ર
એક વર્ષ પસાર થઈ ગયું. આખા વર્ષ દરમ્યાન પોતાના પતિ સાંભળી શકે એવા એક શબ્દ પણ ગ્રીબાએ ઉચ્ચાર્યો ન હતા. પણ તેથી તેના કાન જરાય નવરા રહ્યા ન હતા – માઇકેલ સન-લૉક્સ જે કંઈ બાલે તે રજેરજ તે સાંભળ્યા કરતી. માઇકેલ સન-લૉક્સને જે જોઈએ તે માગ્યા પહેલાં રજૂ કરી દેવું, એ જ એને જાણે ધંધા હતા. દરેક વખતે માત્ર હળવું પગલું જ સન-લૉકસને કાને પડે કદાચ કપડાંને થોડો ઘણા સળવળાટ પણ સંભળાય. પરંતુ એ પગલું અને કપડાંને સળવળાટ હરવખત માઇકેલને અચાનક બીજી કોઈ સ્ત્રીની – ગ્રીબાની – દુ:ખભરી યાદ જ તાજી કરાવતાં.
—
ઉનાળામાં માઇકેલ સન-લૉક્સ પાદરીના હાથના ટેકે બહાર જરા ફરવા નીકળતા. બાકી, શિયાળામાં તે નવેમ્બરની શરૂઆતથી ગાઢી