Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨
જડ ગ્રૂપ.' એટલે આત્મા આ દ્રવ્યક'ના નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે. અત્રે સુવર્ણકાર શિલ્પીનુ દૃષ્ટાંત ઘટે છે. સેાની કુડલાદિ ભાવના નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્યાં છે, અને પેાતાના સુખ-હર્ષ આદિ ભાવાને પરિણામ-પરિણામીભાવે કર્તા છે. આ દ્રવ્યકમ થી દેહાર્દિ ઉત્પન્ન થાય છે, અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકમના ઉદય થાય છે. તે ઉય થયે જો આત્મા રાગ-દ્વેષ-માહરૂપ વિભાવ ભાવે પરિણમે તે તે ભાવમલરૂપ નવીન ભાવકના અધ કરે છે, અને આ ભાવકના નિમિત્તે પુન: દ્રવ્યકમ અંધાય છે, અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હાય છે. જૈન પિરભાષામાં ભાવકને માટે · મલ' અને દ્રવ્યકને માટે ‘રજ' એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હાય તેા રજ ચાંટે, તેમ ભાવમલરૂપ આસક્તિ-સ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકમ રૂપ રજ ચાંટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવે અરઘટ્ટઘટ્ટીન્યાયે ભાવકમ-દ્રવ્યકમ ના અનુખ'ધ થયા કરે છે, ભાવકમાંથી દ્રવ્યકમ અને દ્રષ્ટકમ થી ભાવકમાં એમ દુષ્ટ ચક્ર (Vicious circle) ચાલ્યા કરે છે, અને તેથી જન્મમરણુના આવત્ત રૂપ-ફેરારૂપ ભવચક્ર પણ ઘૂમ્યા કરે છે.
આમ પરભાવમાં આસક્તિરૂપ ભાવમલ કમ બધનું મૂળ કારણ છે, અને કમ એ ભવભ્રમણનુ કારણ છે, એટલે સસારનુ મૂળ કારણ અવિદ્યારૂપ આત્મબ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જ છે. દેહાદ પરવસ્તુમાં આત્મસ્રાંતિ એ જ આ જીવની મેટામાં મેટી મૂલગત ભૂલ છે અને આ આત્મબ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણ કે એમ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના ચેાગક્ષેમાથે –વિષયસ રક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપસ્થાનકની ઉત્પત્તિ થઇ. દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભ્રાંતિને લીધે મન-વચન-કાયાના ચેાગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઇ. ઉપયાગ ચૂકયેા એટલે યેાગ ચૂકયા. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુધ્ધિ'તિત થવા લાગ્યું, વચનથી પરભાવ–વિભાવ મ્હારા છે એવુ' મૃષા વચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું, અને કાયાથી પરભાવ-વિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુધ્યેષ્ટિત આચરાવા લાગ્યું. આમ ‘સુચિંતિત્ર હુમ્માસિમ સ્ટુિિદ' રૂપ મન-વચન-કાયાના ચેગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ ‘સુછ્યું ' દુષ્કૃત ઉભરાવા લાગ્યું.
“ પરપરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે;
પરગ્રાહક રક્ષકપણે, પરભાવે આસક્ત રે.”—શ્રી દેવચ`દ્રજી,
આમ પરવસ્તુમાં મુ’ઝાવારૂપ માહ-દર્શનમેાહ ઉપજ્યેા, દન મિથ્યા થયુ, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યુ, અને સ` ચારિત્ર પણ કુચારિત્ર થઇ પડ્યું. દનમાહ ઉપજ્ગ્યા એટલે ચારિત્રમાહ ઉપજ્યું, અને અનતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારોની ઉત્પત્તિ થવા લાગી. આ દ્વિવિધ માહરૂપ ઘાતિ પ્રકૃતિના ખધ થયા, એટલે તેના અવ