SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જડ ગ્રૂપ.' એટલે આત્મા આ દ્રવ્યક'ના નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે. અત્રે સુવર્ણકાર શિલ્પીનુ દૃષ્ટાંત ઘટે છે. સેાની કુડલાદિ ભાવના નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્યાં છે, અને પેાતાના સુખ-હર્ષ આદિ ભાવાને પરિણામ-પરિણામીભાવે કર્તા છે. આ દ્રવ્યકમ થી દેહાર્દિ ઉત્પન્ન થાય છે, અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકમના ઉદય થાય છે. તે ઉય થયે જો આત્મા રાગ-દ્વેષ-માહરૂપ વિભાવ ભાવે પરિણમે તે તે ભાવમલરૂપ નવીન ભાવકના અધ કરે છે, અને આ ભાવકના નિમિત્તે પુન: દ્રવ્યકમ અંધાય છે, અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હાય છે. જૈન પિરભાષામાં ભાવકને માટે · મલ' અને દ્રવ્યકને માટે ‘રજ' એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હાય તેા રજ ચાંટે, તેમ ભાવમલરૂપ આસક્તિ-સ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકમ રૂપ રજ ચાંટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવે અરઘટ્ટઘટ્ટીન્યાયે ભાવકમ-દ્રવ્યકમ ના અનુખ'ધ થયા કરે છે, ભાવકમાંથી દ્રવ્યકમ અને દ્રષ્ટકમ થી ભાવકમાં એમ દુષ્ટ ચક્ર (Vicious circle) ચાલ્યા કરે છે, અને તેથી જન્મમરણુના આવત્ત રૂપ-ફેરારૂપ ભવચક્ર પણ ઘૂમ્યા કરે છે. આમ પરભાવમાં આસક્તિરૂપ ભાવમલ કમ બધનું મૂળ કારણ છે, અને કમ એ ભવભ્રમણનુ કારણ છે, એટલે સસારનુ મૂળ કારણ અવિદ્યારૂપ આત્મબ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જ છે. દેહાદ પરવસ્તુમાં આત્મસ્રાંતિ એ જ આ જીવની મેટામાં મેટી મૂલગત ભૂલ છે અને આ આત્મબ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણ કે એમ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના ચેાગક્ષેમાથે –વિષયસ રક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપસ્થાનકની ઉત્પત્તિ થઇ. દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભ્રાંતિને લીધે મન-વચન-કાયાના ચેાગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઇ. ઉપયાગ ચૂકયેા એટલે યેાગ ચૂકયા. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુધ્ધિ'તિત થવા લાગ્યું, વચનથી પરભાવ–વિભાવ મ્હારા છે એવુ' મૃષા વચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું, અને કાયાથી પરભાવ-વિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુધ્યેષ્ટિત આચરાવા લાગ્યું. આમ ‘સુચિંતિત્ર હુમ્માસિમ સ્ટુિિદ' રૂપ મન-વચન-કાયાના ચેગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ ‘સુછ્યું ' દુષ્કૃત ઉભરાવા લાગ્યું. “ પરપરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભાવે આસક્ત રે.”—શ્રી દેવચ`દ્રજી, આમ પરવસ્તુમાં મુ’ઝાવારૂપ માહ-દર્શનમેાહ ઉપજ્યેા, દન મિથ્યા થયુ, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યુ, અને સ` ચારિત્ર પણ કુચારિત્ર થઇ પડ્યું. દનમાહ ઉપજ્ગ્યા એટલે ચારિત્રમાહ ઉપજ્યું, અને અનતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારોની ઉત્પત્તિ થવા લાગી. આ દ્વિવિધ માહરૂપ ઘાતિ પ્રકૃતિના ખધ થયા, એટલે તેના અવ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy