Book Title: Upsargahara Stotra Laghuvrutti
Author(s): Purnachandracharya, Bechardas Doshi
Publisher: Mohanlal Girdharlal Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ તેઓ મારી મારફત કરાવવા ઈચ્છે છે. મારા આ કે બીજા સંશોધનમાં કાળજીપૂર્વક કામ કરવા છતાં દષ્ટિદેષથી કે પ્રેસષથી ભૂલ રહી જાય તે અર્થે હું ગ્રાહકે પાસે ક્ષમા માગું છું. આ કામના પ્રથમના બધાં પ્રફે જઈને 19 મને ડાહ્યાલાલ ગિરધરલાલે ઘણી સહાયતા કરી છે. છેવટ આ ગ્રંથથી જૈન સમાજ કાંઈને કાંઈ લાભ લે અને પ્રેસના માલિકને ઉત્સાહિત કરી બીજા સુંદર સાહિત્યને પ્રકાશમાં લાવવાની તક આપે એમ ઈચ્છું છું. ભાદ્રપદ ૧૯૭૭ માં બેચરદાસ જીવરાજ. ન્યાય-વ્યાકરણ તીર્થ, આ પુસ્તક મળવાનું ઠેકાણું – શાહ મોહનલાલ ગીરધરલાલ શારદાવિયે પ્રિન્ટીંગ પ્રેસના માલિક– ( કાઠીયાવાડ.) ભાવનગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 116