________________
તેઓ મારી મારફત કરાવવા ઈચ્છે છે. મારા આ કે બીજા સંશોધનમાં કાળજીપૂર્વક કામ કરવા છતાં દષ્ટિદેષથી કે પ્રેસષથી ભૂલ રહી જાય તે અર્થે હું ગ્રાહકે પાસે ક્ષમા માગું છું. આ કામના પ્રથમના બધાં પ્રફે જઈને 19 મને ડાહ્યાલાલ ગિરધરલાલે ઘણી સહાયતા કરી છે. છેવટ આ ગ્રંથથી જૈન સમાજ કાંઈને કાંઈ લાભ લે અને પ્રેસના માલિકને ઉત્સાહિત કરી બીજા સુંદર સાહિત્યને પ્રકાશમાં લાવવાની તક આપે એમ ઈચ્છું છું.
ભાદ્રપદ ૧૯૭૭
માં
બેચરદાસ જીવરાજ.
ન્યાય-વ્યાકરણ તીર્થ,
આ પુસ્તક મળવાનું ઠેકાણું – શાહ મોહનલાલ ગીરધરલાલ શારદાવિયે પ્રિન્ટીંગ પ્રેસના માલિક–
( કાઠીયાવાડ.) ભાવનગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org