________________
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૧.
અધ્યયન પહેલું ‘‘સમય’’ પ્રથમ ઉદ્દેશ
ભગવાન વીરે બંધન કોને કહ્યું છે ? તે તૂટે છે તે કેમ જાણીશ? માટે બંધનને બરાબર જાણી લે અને તે જાણી બંધનને તોડી નાખ.
ચિત્તતંતુ કે ચિત્તવગરનું કે તેવું કશું પણ પકડી રાખવું કે બીજાને તેમ કરવા સંમતિ આપવી તેથી દુઃખોથી મુક્ત ન થવાય.
જાતે જીવનો નાશ કરે કે અન્ય વડે તેનો ઘાત કરાવે અથવા કોઈ તે જીવને હણતો હોય તે માટે સંમતિ આપે તો પોતાનું જ વેર વધારે છે.
જે કુળમાં જન્મ્યો હોય તે જ કુળમાં માણસ રહે તો તે એકબીજામાં મૂર્છા પામી, માયામાં તે મંદ લુપ્ત થાય છે.
.
ધન – દોલત કે સગાંવ્હાલાં આ સર્વે અહીં રક્ષણ ન આપે, જીવનને આમ જાણી પણ, તે કર્મો વડે તૂટે છે.
કોઈ શ્રમણ બ્રાહ્મણ ગ્રંથોનું ઉલ્લંઘન કરે છે. અજ્ઞાનથી ઉત્સાહ પામી કામભોગોમાં આસક્તિ પામે છે.
કોઈ એક કહે છે કે અહીં પાંચ મહાભૂતો જ છે. તે છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પાંચમું તે આકાશ.
૮.
આ પાંચ મહાભૂતો જ તે એક છે. જ્યારે તેમનો નાશ થાય ત્યારે દેહનો
પણ નાશ થાય છે.
3