________________ સુપ ચરિત્ર - સુર્યસિરિકુંવરી અનુકેમે આઠ વર્ષની થઈ, એવે સમયે તે દેશમાં બાર વર્ષને રીદ્ર-છાયાનક દુષ્કાળ પડે. છે 18 છે આવા રૌદ્ર દુષ્કાળમાં કેઈનું કુળાભિમાન ન સચવાયું, સગા-વજનને સનેહ ન સચવા, પરોપકાર ન સચવાયે, દાન-લજજા-દયા-ધર્મ એમનું કાંઈ ન સચવાયું. | 19 વળી તે દુકાળ સમયે, ભક્ષ્યાભશ્યને વિચાર ન રહ્યો, માતા પિતા ભૂખને વશ થયા થકા પોતીકા પુત્રને પણું વેચવા લાગ્યા, ચંડાલ જેવી નીચ વર્ણનું અન્ન પણ | કઈ છેડે નહિ, માબાપ પુત્રને અને પુત્ર માબાપને છેડી આવા ભયંકર દુષ્કાળ સમયે સુર્યશવ વિપ્ર સુધાની વેદનાથી પીડાતે થક-અભાગીઓ મનમાં એમ ચિંતવવા. લાગ્યું કે મે 21 છે. નથી મારા ઘરમાં નથી કાંસાનું પાત્ર કે નથી કે, ભારે કિંમતનું વસ્ત્ર તેમજ નથી કેઈ એવી વસ્તુ કે જે વેચીને સર્વ રતનમાં પ્રધાન એવું રત્ન લાવું.” છે રર * પછી–તે વિપ્રે એમ વિચાર્યું કે, “જે દેશમાં સુકાળ હોય ત્યાં જઈ કોઈની ચાકરી કે મજુરી કરીને, અથવા ભિક્ષા માગીને પેટ ભરૂછે ર૩ છે પણ પરદેશ જવા માટે વાટખચી જોઈએ. તે વિના પરદેશ કેમ કરી પહોંચી શકાય અને મારા ઘરમાં તે એક દિવસ પહોંચે એટલું પણ અન્ન નથી. છે. 24 છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust