Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 68
________________ સુષઢ ચરિત્ર 55 અહીં પણ નિર્દયપણે ઘણું કર્મ બાંધીને કાળને સમયે કાળ કરીને મરણ પામીને ક્રડા કેડ ભવ સુધી સંસાર મધ્યે પરિભ્રમણ કર્યું. 367 થી 3 વાર મનુષ્યપણામાં પણ ધન નહિ મળવાથી સુધા-તૃષા– વેદના સહન કરતે, વધ-બંધનાદિ દુખ પામત. 371 તેથી અકાળ મૃત્યુ પામી બ્રાહ્મણ થયો. અજ્ઞાન બાલ કટે કરી કુહાડી દેવીપણે ઉપજે. ત્યાંથી મરી વળી વિધ થયે. તેથી અજ્ઞાન કટે કરીને ચામુંડા દેવીપણે ઉપજે. ત્યાંથી બીલાડે થશે અને ત્યાંથી નરકે બાય 372 ' પછી 7 ભવ પાડાના કર્યા, પછી દરિદ્રી મનુષ્ય અને પછી જળચર (મચ્છ) થયા. પછી પહેલી નરકે ગયે. વળી ડાકિનીરૂપે ઉપજે. તેથી તે જીવ છઠ્ઠી નરકે ગ. તેથી કેઢી પુરુષપણે ઉપની અનેક પાપ કરી સાતમી નરકે ગયે. પછો વિધાચળની અટવીમાં ગાય પણે તે જીવ ઉપજે. લોકોનાં ખળાં ખેતરમાં બગાડ કરતી તે ગાયને લેઓએ એકઠા મળીને તળાવના કાદવમાં નાખી, જ્યાં - કાગડા અને જળાએ તેને બહુ દુ;ખ આપી મારી નાખી. તેથી મારવાડમાં દ્રષ્ટિવિષ સર્પરૂપે અવતરી. અનેક પાપ - કરી પાંચમી નરકે ઉપજો. તેથી ચારે ગતિને વિષે અનેક - 'ભવ કર્યા. પ૩૭૩ થી 376 - આખરે શ્રેણિક રાજાને જીવ પદ્યનાભ નામે પ્રથમ તીર્થકર થશે તે વખતે પેલે જીવ કઈ દરીદ્દીના ઘેર કુલટી અને દુર્ગધી પુત્રપણે ઉપજશે. તે પુત્રી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93