Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 72
________________ 59 સુપઢ ચરિત્ર હતાઃ “હે ભગવન! તે રૂપી સાધવીના જીવે સાઠવી તરીકે ચારિત્ર પવા છતાં સાત આઠ ભવથી વધારે ભવસુધી સંસાર ભ્રમણ કરવું પડ્યું, તેનું કારણ શું?” u403 ભગવાને જવાબ આપ્યો: “હે ગૌતમ! રૂપી સાવીને, ભવે તે શીલસનાહ આચાર્યો શયના સમ્બન્ધમાં ઘણે ઉપદેશ દીધે તે પણ તેણીએ લાખ ભવ કર્યા અને ઘણું દુઃખ સહ્યું. જે તે ભવમાં માયા ન કરત, શલ્ય ન રાખત તે તે જ ભવે મેલ જાત. થડે કાળે સિદ્ધિ વરત.” ૪૦૪-૪૦પ ભગવાને ફરમાવ્યું કે, જે જીવ રૂપી સાવીનું ચરિત્ર, સાંભળીને માયાશલ્ય નહિ છોડે તે ઘર સંસારમાં પરિભ્રમણ કરશે. જેમ દહીંમાં માખણ સાર છે, જેમ ભાલામાં સાર પદાર્થ તેની અણી છે; તેમ જૈન ધર્મમાં સાર પદાર્થ શલ્યરહિત થવાપણું છે. ૪૦૬-૪૦છા - તે શીલસના આચાર્યો પછી જિન આગળ આ. જન્મનાં પાપો આવી સંથારાની જગા જેઈ-પુંજી, સ્થ ડીલ ભૂમિકા પ્રમાઈ સાધુ ગુણે સહિત પૂર્વ તરફ પલાઠી વાળી સંથારે કર્યો. 40-40 - તેઓ પંચપદની સ્તુતિ કરતા હતા. ત્રણ ભુવનના. પૂજનીક એવા શ્રી અરહિંત દેવને નમસ્કાર છે. સર્વ કાર્ય સિદ્ધ કરનાર સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ ! શિષ્ય ગણને વાંચનાં દેવામાં સમર્થ એવા ઉપાધ્યાયને નમસ્કાર હ! સમભાવે આત્માને ભાવીને મોક્ષમાર્ગની સાધના કરનાર સાધુજીને નમસ્કાર હે” i410-411 ધારાની જ થી સવારે માજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93