Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 89
________________ સુષઢ ચરિત્ર - પછી ચાર આહારનાં પ્રત્યાખ્યાન કર્યા. ચાર કષાય( રૂપ મેલનો ત્યાગ કર્યો. ચાર શરણ અંગિકાર કર્યા. સર્વ જવાનીને ખમાવીને અને સર્વ સાધુ સહિત એક માસને સંથારે કરી કૈવલ પામી, સર્વ પદ્ધિારસહિત મેક્ષને પામ્યા. 412-13 ' પછી શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી શ્રી મહાવીર સ્વામીએ કથા આગળ ચલાવી કે, તે સૂર્ય સિરિ કન્યા ગોવિંદ વિપ્રના પરિવાર સાથે જતી હતી તેને ગેરસ વેચાનારી આહીરાણીએ પકડીને અટકાવી અને કહ્યું કે મારૂં ગેરસ : . ખાદને મૂલ્ય દીધા વિના કયાં જાય છે ? તારી બાઈએ જે ! ચેખા દેવાનું કહ્યું છે તે લીધા પહેલાં હું તને જવા દઈશ. નહિ 1414-016 * બ્રાહ્મણ કન્યા સૂર્યસિરિ કહેવા લાગીઃ “મૂલ્ય આપવા હું અસમર્થ છુ.” આ સાંભળી તે આહીરણીએ તેને કહ્યું, ‘જે તું અસમર્થ હો તે ચાલ મારી સાથે, ત્યાં વિનીત થઈ રહેવાથી પુત્રીવત્ દહી દૂધ વગેરે સર્વ ચીજથી હું તેને તૃપ્ત કરીશ.” આ સાંભળી તેણી તે ભરવાડણને ઘેર ગઈ અને તેના પુત્રીવત્ રહેવા લાગી. દુધ દહી વગેરે સર્વ - સરસ આહાર જમવાથી તે અત્યંત રૂપવંત થઈ, અનુક્રમે તેણીનું યૌ ન સંપૂર્ણ ખીલ્યું 5417-4181 - આ સમયે દુષ્કાળ મટી સર્વત્ર સુકાળ વ્યાપે હતે. સૂર્યશ લ કે જે પોતાની પુત્રી સૂર્યસિરિને વેચીને પરદેશ ગયે હતા તે ઘણું દ્રવ્ય એકઠું કરી સ્વજન વર્ગને મળવા P.P. Ac. Gunratnasuri M.S. Jun.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93