Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 87
________________ , . 58 - સુષઢ ચરિત્ર વિજજુ કુમારને વિષે કોઈ દેવતાની દેવી તરીકે જન્મ લીધે. આ૩૯૬ તેથી કાળ કર્યા પછી કેઈ દરિદ્રના કુળમાં દુર્ભાગની કન્યા તરીકે જન્મ લીધો. યૌવાનાવસ્થા પ્રાપ્ત થતાં પણ કેઈએ તેને અગીકાર કરી નહી, તેથી દુઃખી થઈ કાળ કરી તિર્યંચ પચેંદ્રિયપણે ઉપની. 397-398 એમ કઈ ગતિમાં છેદતી ભેજાતી, કેઈ ગતિમાં બળદપણે ભાર વહન કરતી, સુવા-તૃષા સહન કરતી એવા કે અનેક ભવ કરતી સંસારમાં ભટકી પણ નરકને વિંધે ગઈ નથી) ૩૯લા. એમ રૂપી સાધ્વી તરીકેના ભવથી માંડીને 997. ભવ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું. પછી ચકવતી જેવું સુખ જોગવી સંસાર દુઃખ વિલાસ જોઈ વૈરાય આવવાથી દીક્ષા અંગીકાર કરી, ખરા મનથી ધર્મ આરાધી જ્ઞાન ભણ, શાસ્ત્રોક્ત કિયા કરી, શુભ દયાને કાળ કરીને ઇન્દ્રની અમહિષી ઈંદ્રા થઈ. પૂર્વની માયાકપટને લીધે સ્ત્રી વેદ. પામી. 400-4 015 ત્યાંથી આવીને શબુક ગામને વિષે ગેવિંદ બ્રાહ્મણના ઘેર સી પણે ઉપની. ત્યાં પુત્રનું વચન સાંભળી જાતિસ્મરણ જ્ઞાને કરીને પૂર્વ ભવ દીઠો અને વિરાગ્ય આવવાથી દિક્ષા લીધી. ઉગ્ર તપવડે કર્મ ક્ષય કરી કૈવલ્ય પામી મિક્ષ ગતિ પ્રાપ્ત કરી. ૪૦રા હવે શ્રી ગૌતમઋષિ શ્રી મહાવીરદેવ પ્રત્યે પૂછતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93