________________ સુપ૮ ચરિત્ર માબાપને પણ નહિ ગમે. ગામ તેને ગધેડે બેસાડીને ગામની બહાર કહાશે, તેના મેં ઉપર કાજળગેરૂ ચોપડીને, નગારાની સાથે ગામમાં ફેરવીને જંગલમાં મૂકી આવશે. ત્યાં તે સુતી હશે, એવામાં એકદા તેને નાભી . મળે છછુંદરી કરડશે. તેથી તેનું આખું અંગ સી જશે. તેથી અત્યંત દુખ પામશે. તેવામાં તે અટવીમા પદ્મનાભ નામે તીર્થંકર પધારશે. પ્રભુ તે સર્વ ભવ્ય જીવેના સમગ્ર દુઃખ ટાળવા સમર્થ છે. જ્યાં જ્યાં તેઓશ્રી વિચરે છે. ત્યાં સર્વ જીના ભય અને રોગ ક્ષણમા નાશ પામે છે. તેમનાં દર્શનથી તે કુબડીના રોગ મટી શાનિત થશે. એ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ તેણી બૂઝશે અને પૂર્વકૃત દુષ્કર્મ પૂછશે. વિરાગ્ય પામી દિક્ષા લેશે સઘળાં પાપો આવી નિઃશથપણે તીવ્ર તપ કરી ચારિત્ર પાળી ક્ષપકશ્રેણીએ ચડી કમ ખપાવશે અને આખરે આ પ્રમાણે તે લક્ષ્મણ સાવીને જીવ કેવલ્ય પ્રાપ્ત કરી મોક્ષગામી થશે. 1377 થી 38 શીલસના આચાર્ય, રૂપી સાધવી પ્રત્યે કહેતા હતાઃ “હે સાધ્વી ! જે છેડે પણ ભાવસહિત શલ્ય લજા ગાર-ભથે કરી નહિ આલેવે તે લક્ષમણ સાધ્વીની પેરે દુઃખને પામશે. માટે હે વત્સ ! સર્વ દૃષ્ટિ-વિકાર પાપ - અલોવે, પાપ આલેવીને પેત ના આત્માને સદગતિને વિષે સ્થાપે. તીવ્ર તપ સંયમની પાલનહારી એવી તું શથિ વિકાર રાખીને દુર્ગતિમાં જશે. જેમ આંધળા આગળ નાટક નિષ્ફળ છે તેમ પાપ આવ્યા સિવાયનું તારૂં - ચારિત્ર તથા તપ નિષ્ફળ છે! P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust