Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 86
________________ ---- - ઘણા કાળ સુધી ધમીને શોધેલું સુવર્ણ એક કે ઉડાડી દે એવું મૂર્ખ કેણ હોય કાચને માટે ચિતામણી રન હારી જાય એવું મૂર્ખ કોણ હોય ચિ તામણિ રતનને હાથમાં લઈ નાખી દે એવુ મૂર્ખ કેણ હેય? હે મૂર્ખ ! એવા ચિંતામણિ રનથી પણ વધુ કિંમતી તપ, ચારિત્ર છેડા માટે તુ ગુમાવે છે.” 306 થી 31 ૨.લસન્નાહ આચાર્ય બે લો રહ્યા ત્યારે રૂપી સાવીએ. જવાબ આપ્યોઃ “હે ભગવન! આપની સમક્ષ જુઠું કહે વાની હિંમત કેણ કરી શકે? આ સમુદ્ર તલ પછી ગોપ માત્ર જળ મદયે ડુબે એવું મૂર્ખ કેણ હોય ? આપે આટલી આટલી શિખામણ આપી છતાં પેતાને શલ્ય (જે હોય તો ન કહે તે મનુષ્ય મહા મૂબ જ ગણાય.” ૧૩૯૨-૩૯યા નિવડ માયાને વશ્ય થઈને રૂપી સાધવી કહેતી હવીઃ હે સ્વામિન ! આપ રાજસભામાં આવ્યા તે વખતે મેં આપની તરફ જોયુ એ વાત તે ખરી, પર તુ મેં કાઈ સરાગ દષ્ટિએ-વિકાર-દષ્ટિએ જોયું નહતું. આપનું નામ શીલસનાહ છે અર્થાત્ (શીલનું બખતર પહેરનાર) એ આપના નામને. શબ્દાર્થ છે તે આપનામાં શીલા ગુણ કેવક છે તે જોવા માટે અર્થાત પરીક્ષા કરવા માટે મેં આપની તરફ જોયું હતું. 394-395 " તે આયએ પછી શલ્ય સહિત સંથારે કર્યો અને કાળ સમયે કળ કરીને (માયા કપટને પ્રભાવે સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. ત્યાંથી આવીને ભવનપતિની ચેથી નિકાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93