Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 91
________________ સુપઢ ચરિંત્ર '. ત્યારે રાજાએ વિપ્રને જ પૂછયું, “હે ભદ્ર! એનું શું મૂલ્ય અમારે તમને આપવું ? બ્રાહ્મણ બોલ્યા “આપ નામદાર પ્રસન્ન થઈને જે આપ મારે કબુલ છે. I430 પછી રાજાએ બ્રાહ્મણને દસ કરોડ દ્રવ્ય આપ્યું. વળી તે ઉપરાંત વિપ્રન માગવાથી ગેકુળ ગામ કે જ્યાં પેલો આહાર રહેતા અને જ્યાંની ગાયો વીસ ગાઉ સુધીમાં ચરતી હતી તે વીસ ગામ જેટલી જમીન પણ તેને આપવામાં આવી. પછી તે વિપ્ર આહીરના ગામમાં આવી સૂર્યસિરિને પર અને એશઆરામમાં રહેવા લાગ્યા. 431 -433 - તે મુઢ સ્ત્રી-પુરુષ વિષયાસક્ત થઈ ઘણાં વર્ષ સુધી સંસાર ભગવતા હતા, તેના પરિણામે સ્ત્રી ગર્ભવતી થઈ. 434 - એક વખતે ગામમાં બે જૈન મુનિ શુદ્ધ ગોચરીને અર્થે આવી પહોંચ્યાં અને તે વિપ્રને ઘેર ગયા. સૂર્યનિરિ સાધુને દે થી હર્ષ પામી આહાર લેવા ઉઠે છે. તે જોઈ સાધુ તેને સગભાં જાણી પાછા વળ્યા. ૪૩પા તેથી તે સ્ત્રી રૂદન કરવા લાગી, તે જોઈ તેનો પતિ રડવાનું કારણ પૂછવા લાગ્યું “સીએ જવાબ આપ્યો, પૂર્વે મારા પિતાએ મને ગવદ વિપ્રને ઘેર વેચી હતી તે વખતે ઘણા મુનિ ત્યાં આહારને અર્થે પધારતા તેમને P.P.Ac. Gunratnasuri M.S. suri M.S. Jun Gun Aaradhak Trust /

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93