Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 88
________________ હતાઃ હે ભગવન! તે રૂપી સાથ્વીના જીવે સાદેવી તરીકે ચારિત્ર પવા છતાં સાત આઠ ભવથી વધારે ભવસુધી સંસાર ભ્રમણ કરવું પડયું, તેનું કારણ શું ?" 403 - ભગવાને જવાબ આપેઃ હે ગૌતમ! રૂપી સાધવીને. ભવે તે શીલસના આચાર્યે શલ્યના સમ્બન્ધમાં ઘણે ઉપદેશ દીધો તે પણ તેણીએ લાખ ભવ કર્યા અને ઘણું દુઃખ સહ્યું. જે તે ભવમાં માયા ન કરત, શલ્ય ન રાખત. તે તે જ ભવે મેક્ષ જાત થોડે કાળે સિદ્ધિ વરત. ૪૦૪-૪૦પ - ભગવાને ફરમાવ્યું કે, જે જીવ રૂપી સાક્વીનું ચરિત્ર સાંભળીને માયાશલ્ય નહિ છેડેતે ઘર સંસારમાં પરિભ્રમણ કરશે. જેમ દહીંમાં માખણ સાર છે, જેમ ભાલામાં સાર પદાર્થ તેની અણી છે; તેમ જૈન ધર્મમાં સાર પદાર્થ શલ્યરહિત થવાપણું છે. ૪૦૬-૪૦છા તે શીલસના આચાર્યો પછી જિન આગળ આ જન્મના પાપો આવી સંથારાની જગા ઈ-પુંજી, થડીલ ભૂમિકા પ્રમાઈ સાધુ ગુણે સહિત પૂર્વ તરફ પલાઠી વળી સંથારે ક. 400-400 - તેઓ પંચપદની સ્તુતિ કરતા હતા. “ત્રણ ભુવનના પૂજનીક એવા શ્રી અરહિંત દેવને નમસ્કાર હો! સર્વ કાર્ય સિદ્ધ કરનાર સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ ! શિષ્ય ગણને વાચનાં દેવામાં સમર્થ એવા ઉપાધ્યાયને નમસ્કાર હે! સમભાવે આત્માને ભાવીને મોક્ષમાર્ગની સાધના કરનાર સાધુજીને નમસ્કાર હો” 410-411 P.P. Ac. Gunratnaeuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93