Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 83
________________ 54 - સુષઢ ચરિત્ર સદા કાળ સાધુપણું અંગિકાર કરી વિચરે છે.” એમ ચિંતવતે થકે સર્વ ધન તથા કુટુંબ છોડી તે શેઠને પુત્ર સાધુ પાસે ગયો. આ૩૫૯–૩૬૦-૩૬૧૩ સાધુને ભક્તિપૂર્વક વંદન કરી તે તેમની સમક્ષ બેઠો અને પિતાના ઘરને હેવાલ જાહેર કર્યો. ક્ષમાના સાગર જેવા મુનિવર સમિપે તે પછી દિક્ષા લીધી. ૩૬રા . - દિક્ષા લઈને તપસંયુક્ત સંયમ પાળવા લાગ્યો. નિષ્કલંક દિક્ષા પાળી, ચારિત્ર આરાધી, કર્મો ખપાવી કૈવલ્ય પ્રાપ્ત કરી અનુક્રમે મેક્ષગામી થયે 363 (પણ તે લક્ષમણ સાર્વીનાં જીવનું શું થયું છે તેણી . સંસારમાં પરિભ્રમણ કરતી અકામ નિર્જરાએ કરીને કઈ ચક્રવતીના ઘેર સ્ત્રી રત્ન પણે ઉપની, 364o. ત્યાંથી મને છઠી નરકને વિષે નારકી પણે ઉપની. ત્યાંથી આવીને શ્વાનપણે તે જીવ ઉપન્યો. એ ભવમાં કુતરી સાથે ભોગ ભગવતી વખતે તેને કોઈ ગવાળીએ જેવાથી ગુહ્ય સ્થાનકે બાણ માર્યું જેથી ત્યાં કીડા પડયા; આખરે વેદનાથી મરણ પામ્યો. તેથી વેશ્યાની પુત્રી પાસે તે જીવી ઉપજ્યો. 365-366 ત્યાં તે ગર્ભમાં જ મરણ પામીને કેઈ સુકના ઘેર પુત્રપણે તે જીવ ઉપજ્યો. તેની મા બે માસમાં જ મરણ પામવાથી બીજી સ્ત્રીએ તેને ધવરાવી જીવાડયો અને પછી રબારીને સંયો. તે ગાયનું દુધ પીને મોટો થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93