Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 82
________________ 53 તેણીને દીઠી અને પિતાના ઘેર લાવી કુમારિકા જાણી પરણ્યો. પરંતુ આ શહુકાર પુત્રની જૂની સ્ત્રી આ કન્યાની ઘણી ઈષા કરવા લાગી. તે તેણીનાં છિદ્ર શેધવા લાગી. શાપર૩૫૩ એકદા આ ખંડોષ્ટીને પલંગમાં સુતેલી જોઈને શકયે દુષ્ટ ધ્યાને કરી ચુલામાં લોખંડની કોશ ખૂબ તપાવી અને આ રૌદ્ર ધ્યાન થાતા એમ ચિંતવ્યું કે તે ધખધખતી કેશ હવે હું ખડેપ્ટન ગુહ્ય સ્થાનમાં પ્રવેશ 2 323 થઈ શકે. એમ ચિંતવીને તે નસકોરાં બોલાવતી કન્યાનાં કપડાં ખસેડી ગુહ્ય સ્થાનમાં તે તપેલી કોશ પ્રક્ષેપી. જેથી અતિ વેદનાએ કરીને ખડેષ્ટી તત્કાળ તરફડીયા મારતી મરણ પામી. આ પછી તેણી બીજા અનેક ભવ સંસારમાં ભ્રમણ કર્યું. 354 થી ૩પળા : " પછી ખંડેષ્ટિના મૃત શરીરની શી વ્યવસ્થા કરવી એ બાબતમાં વિચાર કરીને તેણીની શકયે તે મૃત શરીરના ટુકડા કરી શ્વાન-વાયસને ખવરાવી દીધાં. ૩૫૮માં કેટલેક વખતે તેણીને પતિ ગ્રામાંતરથી ઘેર આવ્યો. તેણે આ હકીક્ત જાણી તેથી ચિત્તમાં વૈરાગ્ય પામ્યો. તેણે મન સાથે ગોષ્ઠિ કરી: “અ ધિક્ક છે આ સંસારને વિષે લબ્ધ થયેલા જીવને! વિપરીત કામ જેવા છતાં પણ હું સંસાર છોડી નથી શકતો તે બીજાની શી વાત કરવી ? ધન્ય છે તે પવિત્ર પુરૂષોને કે જેઓ વિષયનાં સુખ છેડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93