Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 81
________________ સુષઢ ચરિવ. આવશ્યક-પ્રતિક્રમણ આદિ ક્રિયા તે કયાં કરતી. 1સાહસિકપણે ગુરુને પૂછ્યા વગર જ તેણે તપ કીધે. પણ T કર્યા પછી તેને વિચાર કર્યો કે, “અહે ! મેં ફોગટ તપ કર્યો ! લગ ર પણ શલ્ય કાઢયા વગરના તપથી શું વળ્યું ? ધિક્ક છે શલ્ય સહિત મારે હૈયાને! મારી આગળ શી ગતિ થશે? 34-343-344 ( આ પ્રમાણે રોદ્ધ ધયાન યાતી તે સાધ્વી કાળને અવસરે કાળ કરીને એક વેશ્યાની દાસીની કુક્ષીએ, પુત્રી પણે ઉપની. ૩૪પ છે . તે દાસીપુત્રી ઘણું જ રૂપવંત હેવાથી ગણિકાની પુત્રીની કઈ કામી પુરૂષ દરકાર નહિ કરતે. આથી ગણિકા પુત્રીએ તેને કાઢી મૂકવા ધાર્યું. વળી તેણીએ વિચાર્યું કે કાઢી મુકીશ તે બીજે ઠેકાણે ઘણા-કામીઓને વશ કરશે. કારણ કે દાસી પુત્રી વિનયગુણે કરી સહીત છે. વિનયવંત સર્વત્ર પૂજાય છે) 346 થી ૩૪ળા - વિનય વગરનો ફૂટ વચન બોલનાર માણસ સર્વને દુઃખદાઈ થઈ પડે. વેશ્યાએ ચિંતવ્યું કે દાસી પુત્રી (જેનું નામ “ખડેઝી” હતું) ના કાન હઠ કાર્યું. પરંતુ તે જ ખંડેષ્ટીને ઉઘમાં કઈ પૂર્વના સંબંધી દેવે સ્વપ્નમાં ચેતવણી આપી તેથી તેણી જાગીને ભયભીત થઈ અને પ્રભાતમાં નાસી ગઈ. 348 થી 351 - છ માસ સુધી વનમાં ભટકયા પછી તેણે સંખેડા . નામે નગરમાં આવી, જ્યાં એક ધનાઢય શાહુકારના પુત્ર ૧માં Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93