________________ સુષઢ ચરિત્ર ધન્ય છે તે સાધુ-સાવીને કે જે કારણ બનવા છતાં પણ વિષયનું ચિત્વન કરતાં નથી. ક્ષોભ પામતા નથી અને ધિ છે અને પાપનીને કે જેણે પક્ષીને વિષય દેખીને મનને પાપ કર્મમાં ખરડયું. આજ સુધી હુ સતીના વર્ગમાં ગણાતી; હવે હું પક્ષનાં ભોગ જોઈને કુશલપણાના પાપે કરીને બંધાણ. દષ્ટિવિષયથી લાગેલુ પાપ હવે હું નિવારીને શુદ્ધ થાઉ તે કેવું સારૂ ?" 324 થી 330 વળી પાછું તેણુએ વિચાર્યું: “પણ જે યથાત દેષ પ્રગટ કરીશ તે લેકે મને કુશીલણ કહેશે. હું મારા માબાપ પાસે શું એ દેખાડીશ”૩૩ * વળી વિચાર્યું ? પરંતુ જે હું ગુરૂ સમક્ષ યથાર્થ રીતે પાપ પ્રકાશ નહિ તે મારા શલ્ય શી રીતે નીકળશે? આત્મા શુદ્ધ કેમ કરી થશે ? એક તરફ વાઘ અને બીજી તરફ ભરપૂર નદી. એ બે વચ્ચે આવી પડેલા મનુષ્ય જેવી મારી દશા . 33 “અથવા એ મનનું ચિંતવ્યું પાપ મનથી જ આવું તે શું છેટું એમ ચિંતવીને ઉઠી. વળી વિચાર્યું કેઃ “ગુરૂને કહ્યા વગર તે પાપરૂપ શલ્ય કેમ દૂર થાય ? પાછી તે ગુરૂ પાસે જવા ઉઠી. 333 - ઉપાશ્રય બહાર નીકળતામાં જ એક તીવ્ર કાંટો તેથીના પગમાં ભેંકાણે, તેથી તે ન ચે બેઠી અને મનમાં વિચારવા લાગી. “અહે ! આ માઠું થાય છે, હું શલ્ય Jun on Aaradhak Trust