________________ સુષઢ ચરિત્ર લક્ષમણને એકલી મુકીને તીર્થકરને વાંદવા ગયાં. લક્ષ્મણના કર્મા ઉદયે કરીને તેણીએ પોતાની સન્મુખ ચકલા-ચકલીને મૈથુન સેવતાં દીઠાં ૩૧૮–૩૧લા તે પક્ષીઓની કામક્રિડા જોઈને તે સાવના લક્ષણ ભંગ થયાં, પાપકર્મના ઉદયે કરીને તેણીએ મનમાં ચિતવ્યું કે, –આ ચકલીએ શું સુકૃત્ય કીધાં હશે કે જેથી પોતાના ભથર સાથે સ્વેચ્છા મુજબ નિરંતર અનેક પ્રકા૨ના સુખવિલાસ ભેગવવા પામે છે. એમને વિલાસમાં જોઈને “સાધુ-સાવીને પક્ષીનું મૈથુન જેવાની જિનેશ્વરે મના કરેલી છે. પણ તે કેમ મના ન કરે? વીતરાગને તે વેદવિકાર સર્વ ક્ષય થયા છે તેથી તે સવેદી જીવનાં . દુખ ન જ જાણે, અર્થાત વેદવિકાર સહિત એવાં સામાન્ય મનુષ્યોને ભેગવિલાસ ન મળવાથી થતાં દુઃખ, જેને વેદવિકાર જ નથી એવા વીતરાગ શા માટે જાણે? 327 - વળી પાછા ક્ષણેક રહીને તેણીને સદભાવના થઈ કે : 2 “હે ! ધિક્ક છે મને કે મેં આવા કુતર્ક કર્યો ! મૈથુન = જોવાથી ભારે સંયમ ફંટાયો. તીર્થકરે જે નિષેધ કર્યો છે, તે ઉચિત જ છે. હું કે જેણે આજ પર્યત કઈ = દિવસ સ્વનમાં પણ પરપુરુષનું ચિંતન કર્યું નથી તેણે આજે પક્ષીનું મથુન જેવાથી શ્રી જિનેશ્વરની આશાતના - 4-8 P.P. Ac. Gunratnasuri M.S. .. Jun Gun Aaradhak Trust