________________ 64 \ સુષઢ ચરિત્ર એવા એવા કષ્ટ-મરણ ચીતવીને છેવટે તે એવા. ઠરાવ૫ર આવ્યું કે, બળતા અગ્નિ વિના મારા પાપને બાળવા કેઈ સમર્થ નથી, માટે તેમ કરવાને ઠરાવ કરી ગામલોકને એકઠા કરી ખુલ્લા દીલથી કહેવા લાગ્યા અહો લેક! પિતાની પુત્રી સાથે પરણનાર મુજ દુષ્ટ તરફે. નજર કરે. મારા સરખે પાપી ત્રણ ભુવનને વિષે તમે કદી સાંભળ્યું હતું ? પિતાની ફરજ છે કે પુત્રીને ગ્ય. ઉમરે સમાન કુળ જેને પરણાવે. તે ફરજ મેં અદા કરી નહિ અને લેભ વશ થઈને બ્રાહ્મણને ઘેર તે કન્યાને વેચી અને આખરે હું જ તેણીને પરણે. અહો કે ! પાપરૂપી કાદવથી ખરાયેલું આ મારું શરીર અગ્નિ વિના પાવન થઈ શકે તેમ છે નહિ. માટે તમે બધા મળીને મને તેનું પ્રાયશ્ચિત આપ.” 447-454 પછી નદી કિનારે કાષ્ટની એક મોટી ચતા ગાઠવવામાં આવી, તે ઉપર બેસીને તે વિપ્ર પિતાનાં પાપ પ્રકાશતે હતો તથા આત્માને નિંદતો હતો. લોકે પાસે રાળ તથા ઘી સીચાવીને અગ્નિ પ્રદિપ્ત કરાવતા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે, તે વિઘના શરીરે જવાલા મુદલ સ્પર્શ કરી શકી નહિ. 1455-456 તે જોઈ ગામલોક કહેવા લાગ્યા કેઃ “શત્રુ-મિત્ર ઉપર ' સમભાવ રાખનાર અગ્નિ પણ જેને પશ કરવા ખુશી નથી એ આ વિપ્ર ખરે જ મહા પાપી છે” જીપળા એમ કહી તેને ધિક્કારી તેની સ્ત્રી સહિત ગામ બહાર કાઢયે 458 ; P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust