________________ - 51 સુષત્ર ચરિત્ર કહાડવા જાઉં છું અને આ તે શલ્ય ભેંકાય છે! અરે! આ શુદ્ધ ભૂમિમાં કાંટો કયાંથી ? હું આ પાપ-કર્મો જડાણી તે માથે વીજળી કાં નથી પડતી અથવા ધુળની વૃષ્ટિ કાં નથી થતી? એવા પાપથી ખરડાયેલું મારું હૈયું ફાટી કેમ નથી જતુ ?" Is૩૪-૩૩પા માનરૂપી પર્વત તળે દબાયેલી તે સાળીએ વળી વિચાર્યું કે હું સર્વ પ્રકારે શીલ ગુણે કરી સંયુક્ત છું. તે એ દષ્ટિવિકાર-કમને અતિચાર ગુરુ આગળ શું પ્રકાશું ? જે થોડુ એ શલ્યરૂપી પાપ નહિ કહું તો પાપ ટળશે નહિં અને જે કહું છું તે લેકમાં લઘુતા થાય. છે.” 336-337 - વળી તેણે એમ વિચાર્યું કે પોતે અમુક દેષ કરેલા છે એમ ન જણાવતાં કે ઈ માણસથી અમુક દેષ થાય તે શું પ્રાયશ્ચિત આવે એમ પૂછીને જે પ્રમાણે પ્રભુ ફરમાવે તે પ્રમાણે પ્રાયશ્ચિત અગિકાર કરવું. પ૩૩૮૩૩લા . છેવટે ગુરૂને પૂછવાનું મેકુફ રાખી પિતાની મેળે જ ઘોર ઉગ્ર તપસ્યા તે કરવા લાગી. છઠ-આઠમ-દશમ-દ્વાદશ -આયંબીલ એ તપ 14 વર્ષ સુધી કર્યો. વળી બે વર્ષ તે છઠ-આઠમને પારણે બે ચણા ખાઈને રહી. 16 વર્ષ માસખમણ નિરંતર કર્યા. 20 વર્ષ સુધી નિત્ય આયંબીલ. એમ 50 વર્ષ સુધી તપસ્યા કરી તે પણ લમણું સાધવી શલ્ય રહિત થઈ નહિ. 340-341 1aradhak Trus