________________ સુષઢ ચરિત્ર તે બ્રાહ્મણી વિવિધ પ્રકારનાં શુદ્ધ ખાનપાન પંચાંગ પ્રણમીને આપતી, તે આજે મને યાદ આવ્યું, તેથી હું પણ દાન દેવા ઉઠી પર તુ સાધુએ તે દાન સ્વીકાર્યું નહિ તેથી મને રૂદન આવ્યું. 436-438 - આ સાંભળી સૂર્યશીલને વહેમ પડે. વધારે ખુલાસા | માટે તેણે પૂછ્યું: ‘તારી શેઠાણી તે બ્રાહ્મણ કોણ હતી ?" છે જવાબમાં તેણી એ પિતાને સર્વ ઇતિહાસ કહ્યો, જે સાંભળીને વિપ્રને ખાત્રી થઈ કે તેને જવાબ આપનારી સ્ત્રી તે પિતાની પુત્રી જ હતી. ૮૩લા - હવે તે સૂર્યશીલ બ્રાહ્મણ મનમાં ચિંતવવા લાગ્યાઃ - અહ, ધિક્ક છે મને કે મેં આવું ઘેર પાપ કર્યું. પૂર્વના કઈ કેવાએ અઘોર પાપના ઉદયે કરીને હું પિતાની પુત્રીને જ પર હવે હું આ પાપથી ખરડાયેલા શરીરને જાજવલ્યમાન અગ્નિ મધ્ય હેમીશ, કે, જેથી તે પાવન થાય. હવે હું કાતરવડે આ શરીરના તીલતી જેટલા કકડા કરીશ. અથવા ઉંચા પર્વત પર ચડીને પૃપાપાત કરીશ. અથવા ઘણા પુરૂષો પાસે લેખ ડના ઘણવડે તે ટીપાવીશ. અથવા તીખી કરવત કરી કાષ્ટની માફક તે શરીરને છેદાવીશ. ત્રાંબુ ગાળીને તે ધગધગતે રસ પીશ , અથવા શરીરના ટુકડેટુડા કરી-છુંદાવ-તે ઉપર ખાર ભરાવીશ. અથવા જીવતે પાણીમાં બુડી મરીશ અને મારા શરીરને મગરને ભક્ષ બનાવીશ. 44-446 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust