________________ સુષઢ ચરિત્ર પછી ચાર આહારનાં પ્રત્યાખ્યાન કર્યા. ચાર કષાયરૂપ મેલને ત્યાગ કર્યો. ચાર શરણાં અંગિકાર કર્યા. સર્વ જીવાનીને ખમાવીને અને સર્વ સાધુ સાહિત એક મ સને સંથારો કર કૈવલ પામી, સર્વ પરિવાર સહિત મેક્ષને પામ્યા. 412-13 * પછી શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી શ્રી મહાવીર સ્વામીએ કથા આગળ ચલાવી કે, તે સૂર્યસિરિ કન્યા ગોવિંદ દ્વાણુકન્યા સમળી તે આહી. ત્યાં વિનાત આહીરાણીએ પકડીને અટકાવી અને કહ્યું કે મારું ગરમ ખાદને મૂલ્ય દીધા વિના કયાં જાય છે તારી બાઈએ જે ચેખા દેવાનું કહ્યું છે તે લીધા પહેલાં હું તને જવા દઈશ નહિ 414-016 બ્રાહ્મણ કન્યા સૂર્યસિરિ કહેવા લાગીઃ “મૂલ્ય આપવા હું અસમર્થ છુ.” આ સાંભળી તે આહીરણએ તેને કહ્યું, જે તું અસમર્થ હે તે ચાલ મારી સાથે, ત્યાં વિનીત થઈ રહેવાથી પુત્રીવત્ દહી દૂધ વગેરે સર્વ ચીજથી હું - તેને તૃપ્ત કરીશ.” આ સાંભળી તેણી તે ભરવાડણને ઘેર ગઈ અને તેને પુત્રીવત્ રહેવા લાગી. દુધ દહી વગેરે સર્વ સરસ આહાર જમવાથી તે અત્યંત રૂપવંત થઈ, અનુકમે તેણીનું થી ન સંપૂર્ણ ખીલ્યું 417-18 * આ સમયે દુકાળ મટી સર્વત્ર સુકાળ વ્યાયે હતે. સૂર્યશલ કે જે પોતાની પુત્રી સૂર્યસિરિને વેચીને પરદેશ ગયે હતું તે ઘણુ દ્રવ્ય એકઠું કરી સ્વજન વર્ગને મળવા P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust