Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 66
________________ સુષઢ ચરિત્ર ' 53 તેણીને દીઠી અને પિતાના ઘેર લાવી કુમારિકા જાણી પરણ્યો. પરંતુ આ શહુકારપુત્રની જૂની સ્ત્રી આ કન્યાની ઘણી ઇર્ષા કરવા લાગી. તે તેણીનાં છિદ્રશેધવા લાગી. ૩૫ર૩૫૩ એકદા આ ખંડટીને પલંગમાં સૂતેલો જોઈને શેયે દુષ્ટ થાને કરી ચુલામાં લેખંડની કેશ ખૂબ તપાવી અને આ રૌદ્ર ધ્યાન દેવાતા એમ ચિંતવ્યું કે તે ધખધખતી કેશ હવે હું ખડોષ્ટીને ગુહ્ય સ્થાનમાં પ્રવેશ કરાવું; જેથી તે કોઈના સુખમાં અંતરાય આપનારી ના થઈ શકે. એમ ચિંતવીને તે નસકોરાં બોલાવતી કન્યાનાં કપડાં ખસેડી ગુઠ્ઠા સ્થાનમાં તે તપેલી કેશ પ્રક્ષેપી. જેથી અતિ વેદનાએ કરીને ખડેષ્ટી તત્કાળ તરફડીયા મારતી મરણ પામી. આ પછી તેણી એ બીજા અનેક ભવ સંસારમાં ભ્રમણ કર્યું. 354 થી ૩પળા પછી ખંડેષ્ટિના મૃત શરીરની શી વ્યવસ્થા કરવી એ બાબતમાં વિચાર કરીને તેણીની શકયે તે મૃત શરીરના ટુકડા કરી શ્વાન–વાયસને ખવરાવી દીધાં. 358 - કેટલેક વખતે તેણીને પતિ ગ્રામાંતરથી ઘેર આવ્યો. તેણે આ હકીક્ત જાણી તેથી ચિત્તમાં વિરાગ્ય પામ્યો. તેણે મન સાથે ગેષ્ઠિ કરી : “અહા ધિક્ક છે આ સંસારને વિષે લુબ્ધ થયેલા જીવને ! વિપરીત કામ જોવા છતાં પણ હું સંસાર છોડી નથી શકતો તે બીજાની શી વાત કરવી ? ધન્ય છે તે પવિત્ર પુરૂષોને કે જે વિષયનાં સુખ છોડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93