Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 65
________________ સુષઢ ચરિત્ર આવશ્યક–પ્રતિક્રમણ આદિ કિયા તે કર્યા કરતી. સાહસિકપણે ગુરુને પૂછયા વગર જ તેણે તપ કીધે. પણ કર્યા પછી તેણીને વિચાર થયે કે, “અહે ! મેં ફેગટ તપ કર્યો ! લગ.ર પણ શલ્ય કાઢયા વગરના તપથી શું વળ્યું ? ધિક્ક છે શલ્ય સહિત મારા હૈયાને! મારી આગળ શી ગતિ થશે ? 5342-343-344 - આ પ્રમાણે આત–રે ધ્યાન ધ્યાતી તે સાધ્વી કાળને અવસરે કાળ કરીને એક વેશ્યાની દાસીની કુક્ષી એ પુત્રી પણે ઉપની. ૩૪પા : - તે દાસી પુત્રી ઘણજ રૂપવંત હેવાથી ગણિકાની પુત્રીની કેઈકામી પુરૂષ દરકાર નહિ કરતે. આથી ગણિકાપુત્રીએ તેને કાઢી મૂકવા ધાયું. વળી તેણીએ વિચાર્યું કે કાઢી મુકીશ તો બીજે ઠેકાણે ઘણુ–કામીઓને વશ કરશે. કારણ કે દાસી પુત્રી વિનયગુણે કરી સહીત છે. વિનયવંત સર્વત્ર પુજાય છે.) 346 થી ૩૪ના - વિનય વગરનો ફૂટ વચન બોલનાર માણસ સવને દુઃખદાઈ થઈ પડે. વેશ્યાએ ચિંતવ્યું કે દાસી પુત્રી (જેનું નામ “ખડેષ્ટી હતું) ના કાન હઠ કાર્યું. પરંતુ તે જ ખંડેષ્ટીને ઉઘમાં કઈ પૂર્વના સંબંધી દેવે સ્વપ્નમાં, ચેતવણી આપી તેથી તેણી જાગીને ભયભીત થઈ અને પ્રભાતમાં નાસી ગઈ. 348 થી 351 છ માસ સુધી વનમાં ભટકયા પછી તેણે સંખેડા નામે નગરમાં આવી, જ્યાં એક ધનાઢય શાહુકારના પુત્ર વનથ P.P. Ac. Gunratnasuri M.S. JurrGun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93