Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 63
________________ સુપ ચરિત્ર ધન્ય છે તે સાધુ-સાવીને કે જે કારણ બનવા છતાં પણ વિષયનું ચિત્વન કરતાં નથી. ક્ષોભ પામતા નથી અને . ધિક્ક છે મને પાપીનીને કે જેણે પક્ષીને વિષય દેખીને મનને પાપ કર્મમાં ખરડયું. આજ સુધી હું સતીના વર્ગમાં ગણાતી; હવે હું પક્ષીનાં ભેગ જોઇને કુશલપણાના - પાપે કરીને બંધાણી. દષ્ટિવિયવી લાગેલું પાપ હવે હ નિવારને શુદ્ધ થાઉં તે કેવું સારૂ” 324 થી 330 1 - વળી પાછું તેણએ વિચાર્યું: “પણ જે યથાત દેષ પ્રગટ કરીશ તે લેકે મને કુશીલણ કહેશે. હું મારા માબાપ પાસે શું એ દેખાડીશ” 33 વળી વિચાર્યું : પરતુ જે હું ગુરૂ સમક્ષ યથાર્થ રીતે પાપ પ્રકાશુ નહિ તે મારા શલ્ય શી રીતે નીકળશે ? આત્મા શુદ્ધ કેમ કરી થશે ? એક તરફ વાઘ અને બીજી તરફના ભરપૂર નદી. એ બે વચ્ચે આવી પડેલા મનુષ્ય જેવી મારી દશા છે.” ૨૩રા - અથવા એ મનનું ચિંતવ્યું પાપ મનથી જ આવું તે શું ખોટું ? એમ ચિંતવીને ઉઠી. વળી વિચાર્યું કેઃ “ગુરૂને કહ્યા વગર તે પાપરૂપ શલ્ય કેમ દૂર થાય ' પાછી તે ગુરૂ પાસે જવા ઉઠી. પ૩૩૩ ઉપાશ્રય. બહાર નીકળતામાં જ એક તીવ્ર કાંટો તેણીના પગમાં ભેંકાશે, તેથી તે ન ચે બેઠી અને મનમાં વિચારવા લાગી અહે ! આ માઠું થાય છે, હું શલ્ય S.P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93