Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 62
________________ સુષઢ ચરિત્ર ફથન સેવતો deg કામક્રિડા જ તેણીએ લક્ષમણને એકલી મૂકીને તીર્થંકરને વાંદવા ગયાં. લક્ષ્મણના . કમ ઉદયે કરીને તેણીએ પિતાની સન્મુખ ચકલા-ચકલીને મૈથુન સેવતાં દીઠાં 310-319 - 1 તે પક્ષીઓની કામક્રિડા જોઈને તે સાદેવીના લક્ષણ ભંગ થયાં, પાપકર્મના ઉદયે કરીને તેણીએ મનમાં ચિંતળ્યું કે –આ ચકલીએ શુ સુકૃત્ય કીધાં હશે કે જેથી પિતાના થર સાથે સ્વેચ્છા મુજબ નિરંતર અનેક પ્રકા ૨ના સુખવિલાસ ભોગવવા પામે છે. એમને વિલાસમાં જોઈને - મને પણ એ જ હર્ષ થાય છે. 320-321-322 - સાધુ-સાવીને પક્ષીનું મૈથુન જોવાની જિનેશ્વરે મના કરેલી છે. પણ તે કેમ ના ન કરે? વીતરાગને - તે વેદવિકાર સર્વ ક્ષય થયા છે તેથી તે સવેદી જીવન = દુખ ન જ જાણે, અર્થાત વેરાવકાર સહિત એવાં સામાન્ય મનુષ્યોને ભોગવિલાસ ન મળવાથી થતાં દુઃખ, જેને વેદ, વિકાર જ નથી એવા વીતરાગ શા માટે જાણે? 327 * - વળી પાછા ક્ષણેક રહીને તેણીને સદભાવના થઈ કે : હાધિક્ક છે મને કે મેં આવા કુતર્ક કર્યા ! મૈથુન : જેવાથી મારે સંયમ લૂંટાયો. તીર્થકરે જે નિષેધ કરો ! છે, તે ઉચિત જ છે. હું કે જેણે આજ પર્યત કઈ | દિવસ માં પણ પરપુરુષનું ચિંતન કર્યું નથી તેણે કે આજે પક્ષીનું મૈથુન જેવાથી શ્રી જિનેશ્વરની આશાતના કરી. અહ, આજે મેં કેવુ મહાન પાપ ચિંધ્યું? અહે, સુષઢ–૪ બા , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93