Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 61
________________ સુવઢ ચરિત્ર તે પછી બીજા સામાન્ય પામરનું તે પૂછવું જ શું? તેઓ તે નિત્ય દુ:ખી છે. પિતાના ઉદર રૂપી જે ગુફા તેને ભરવાને જ તેઓ અસમર્થ છે. 313 માટે ખરેખરૂં સુખ તે સિદ્ધને જ છે; કારણ કે તે સુખ નિરૂપમ અને નિરાબાધ છે. નિર્મળ ચારિત્ર વડે તે સુખ પામી શકાય છે.” 314 આ ઉપદેશ સાંભળી રાજા જંબુલડીમ સંસારથી : ભય પામી મેક્ષના સુખને અભિલાષી થયો. મોટા પુત્રને રાજય ભળાવીને પિતાની લઘુપુત્રી લક્ષમણું કુંવારી, પિતાની સ્ત્રી તથા પરિવાર સહિત દિક્ષા લેતો હતો. ૩૧પ : . શ્રી જિનેશ્વરે તે વખતે ફરમાવ્યું : “હે રાજન! - મનુષ્યપણું પામી તમે દુર્લભ એવી દિક્ષા લીધી, તે માટે - તમને ધન્યવાદ ઘટે છે. પણ હવે દિક્ષાને વિષે નિરંતર પ્રમાદ રહિત વિચરજો ૩૧દા - જિનેશ્વરે એવી હિતશિક્ષા આપ્યા બાદ તેમને આચાર શીખવવા માટે સ્થવિર મુનિને ઓંખ્યા અને સાદેવીને સાધ્વી પાસે રાખ્યા. તેમને ગ્રહણ અને આસેવણા એ બે શિક્ષા . શિખવા મુકયા. ૩૧૭ના - તે સાધુ-સાધ્વી આચાર શીખવા તત્પર થયા, લક્ષમણું 1 સાવી સર્વ આચાર-જ્ઞાન પ્રમુખની જાણકાર થઈ. એક : દિવસે તે સાવીને શરીરે “અસઝાઈ” થઈ. પરંતુ અસઝાઈ , છતાં પણ તે સૂત્ર ભણતી હતી. તે જોઈ ગુરૂએ તેને { તેમ કરતાં અટકાવી. પછી ગુરૂ તથા સર્વ આર્યાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93