Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay
View full book text
________________ સુષઢ ચરિત્ર તથા પત્ર સમાન કમળ છે. ઈન્દ્રિય રૂપી અશ્વને આપે વશ્ય કર્યા છે. ૩૦૦ના હે કરૂણાસાગર! હે દયાના સમુદ્ર! ના સંદેહને છેદવામાં ચકધારા સમાન દેવ! આપના હાથ પગનાં તળાં ઉગતા સૂર્યના કિરણ જેવા છે. 301 લેભ કાષ્ઠને બાળનાર દાવાગ્નીરૂપ હે દેવ ! ભવભ્રમણરૂપી વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખનાર વાયુ સમાન હે પ્રભે ! રાગદ્વેષ રૂપી શત્રુનું બળ ભાંગનાર હે પરાક્રમી પ્રભો ! ઘણું કાળ સુધી આપ જયવંત હે ! ૩૦રા - “અનેક નય-ચૌભંગી-ભાંગાવાળા સિદ્ધાંતરૂપી ગંગા જયવંત હે ! અનંત બળના ધારણહાર અને ભવ્યોના જન્મ-જરા-મૃત્યુના નિવારણહાર હે જિન ! આપ જયવંત હા ! 303 ઘણાં પાપરૂપ કીચડને વિદારવાને મેટા તીર સમાન હે પ્રભે ! મેતીના હાર અને હંસની પાંખ સમાન ઉજજવળ ચિત્તના માલિક ! જળથી ભરપુર જલા અથવા મેઘના જેવી-ઉપદેશ વખતે ગર્જના કરનાર અને પ્રધાન સંવરરૂપ મંગળ પુષ્પના નિવાસસ્થાનરૂપ હે પ્રભે ! આપ જયવંત હે ! 304 ભવ્ય જીવે માટે પક્ષીઓના નિવાસસ્થાન છે વૃક્ષ ! વિષયરૂપી સર્પને નિવારનાર હે ગરૂડ ! તમે જયવંત હો ! |૩૦પા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93