Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay
View full book text
________________ સુષઢ ચરિત્ર - આથી વરકન્યાના કુટુંબમાં તથા નગરમાં સર્વત્ર હાહાકાર થઈ રહ્યો. રાજા પ્રમુખ સર્વ લેક રૂદન કરતા હતા પછી કુમારને અગ્નિસંસ્કાર કર્યો. પર૮૮ - પિતાની પુત્રીને આકંદ કરતી જોઈ રાજાએ તેણીને દિલાસો આપતાં કહ્યું. હે પુત્રી ! કાળ આગળ ચકવતીનું પણ બળ ચાલતું નથી. મત કોઈનું ટાળ્યું ઢળતું નથી, આભની અગે રહેલા જળબિંદને પડતાં જેમ વાર લાગતી નથી તેમ મનુષ્યના જીવિતવ્યથી વિખુટા પડતાં વાર લાગતી. નથી, માટે અસાર સંસારમાં સુખ દુખ જે કાંઈ કમને ઉદયે આવે તે સહ્યા કરવું. - હે પુત્રી ! ધીરજ ધરે. કર્મના ઉદયે કરીને દુખના નિધાનરૂપ વિધવ્ય પ્રાપ્ત થયું તે શાન્તપણે સહન કરોસંતાપ મુકીને નિત્ય વીતરાગ દેવની ભક્તિ કરે. પર્વ તીથીએ તપસ્યા કરે. નિયાણા રહિત સુપા દાન દ્યો. વૈરાગ્યનાં સૂત્ર ભણે. કુશીલીઆને સંગ છે અને સુખે દિન વ્યતિકમે.’ 289 થી ર૯રા , ધર્મરત્નના કરણહાર, વિગિની સ્ત્રી, વિધવા નારી તથા આચારી સાથ્વી: એટલાને ધર્મ કરતાં સુખે દિવસ જાય, પારડ્યા એમ સમજી રાજાએ તે પુત્રીને જિન માર્ગની વિધિ શીખવવાને અર્થે ડાહ્યા અને ભણાવવામાં કુશળ એવા પુરૂષની નીમણુંક કરી. કુંવરી બાર વ્રત સમ્યક પ્રકારે આદરતી હતી, પર૯૪ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93