Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 55
________________ 42 સુદઢ ચરિત્ર વળી પણ ગુરૂને દયા આવી તેથી એક વધુ દષ્ટાંતથી તેણીને સમજાવવા કોશીશ કરી. તે દષ્ટાંત લક્ષમણ નામે આર્યાનું હતું. રાજપુત્રી લમણાએ દિક્ષા લઈને પણ શલ્ય છેડયું નહિ, આલોયણ લીધી નહિ, તેથી ઘણા દુઃખ પામી. ર૭૪ - - મનથી ચિંતવેલાં પાપ-અતિચાર પ્રકાશીત ન કર્યા. લજજા અને અભિમાનને લીધે ગરૂ આગળ પાપ જાહેર ન કર્યા, આથી, તીવ્ર તપસ્યા કરવા છતાં તેણે પાપથી મુક્ત થઈ નહિ અને સંસારરૂપ અરણ્યમાં ઘણે કાળ પરિભ્રમણ કર્યું. માર૭પા - આ સાંભળી રૂપિ સાધી પૂછતી હતી, હું પ્ર! - તે લક્ષ્મણ કેણ હતી ? અને તેની શી હકીક્ત છે” ગુરૂ શીલસના આચાર્ય કહેતા હતા “હે સાધવી. લક્ષ્મણ આર્યાનું ચરિત્ર તું એકાગ્ર ચિતે સાંભળ. તે સાંભળવાથી આત્માને વિષે ઘણું વિરાગ્ય ઉપજશે.” ર૭૬ (પછી તેમણે તે ચરિત્ર કહેવું શરૂ કર્યું કે આ હુંડાવસર્પિણી કાળને વિષે, વશમા તીર્થકર જયભૂષણે નામે (7 હાથ પ્રમાણુ શરીરવાળા) વિચરતા હતા. તે વખતે ભરતક્ષેત્રો ચરણપ્રતિષ્ઠિત નામા નગરમાં જ બુદાડિમ નામે રાજા રાજ્ય કરતા હતા. ર૭૭_૨૭૮ - " તે રાજાને રતિમતિ નામે પટરાણી હતી. તેણીને ઘણું ! રાજા રાણીએ કેટલાક ઉપાયે કર્યા. આખરે એક પુત્રી પ્રાપ્તિ થઈ. ર૭ા . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93