Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 54
________________ સુવઢ ચરિત્ર લાગી. પરંતુ પિલું દૃષ્ટિવિકારનું પાપ આવ્યું નહિ = ર૬૬-૨૬ળા = : ત્યારે ગુરૂએ કહ્યું. હે વત્સ, તું એક પાપ વીસરી જાય છે. તે દિવસે સભા મધ્યે તેં મારા તરફ વિકારી દૃષ્ટિથી જેમાં કર્યું હતું તે પાપ આળે. પાર 68 . રૂપી સાધ્વીએ જવાબ આપ્યો, “હે સ્વામિન! મને તે યાદ છે, પરંતુ મેં આપના સામે કાંઈ સરાગ દષ્ટિએ જોયું નહોતું. ગુરૂજી! મેં તે આપના શીલની પરીક્ષા જોવા માટે નજર કરી હતી. ર૬ - “તેમ છતાં હે સ્વામિન! આપ કહેતા હો તે આલેવું. . હે પ્રભે! સર્વ પાપ આવી નિગ્રંથ થાઉં છું તે એટલે = દૈષ રાખ્યાનું મને પ્રજન છે“એમ કહી લોકલજજાને લીધે તેણીએ તે પાપ આવ્યું નહિ-કપટ મૂકયું નહિ ર૭૦ આવું વચન સાંભળીને ગુરૂ ચિત્તમાં ચિંતવવા લાગ્યા કે, ધિક્કાર છે સ્ત્રીના સ્વભાવને, કે જે માયા અને કપટથી ભરપુર છે! ર૭૧ | ગુરૂએ કહ્યું “અહો ભવ્ય ! જુઓ ! આ સ્ત્રીએ આટલે કાળ સંયમ પાળે છે અને તીવ્ર તપ કર્યો છે, સવ પ્રકારે શુદ્ધ છે, છતાં પણ માયા-કપટ છાંડી શકતી નથી ! શુદ્ધ આયણ લેતી નથી !" પર૭ર ગુરૂને ઉપદેશ સર્વ નિરર્થક ગયે. તેણી જે સૂત્ર ભણી તે જ્ઞાન પણ કારગત ન નીવડયું. સર્વ પુણ્ય નાશ - પામ્યું. ર૭૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93