Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 52
________________ સુપ૮ ચરિત્ર : 39 લેપ કરતાં જે સ્થળે શલ્ય હતું તે સ્થળે હાથ અટકળે કે તરત ઘડો ઉછળે, વૈદ સમજો કે તેને તે સ્થળે લેહવિકાર છે તેથી ચમક લાવીને તેના શરીરે ફેરવી કે તરત ઘેડે સાજે થયે. રપપા - જયાં સુધી શલ્ય શરીરમાં છે ત્યાં સુધી તે અશ્વ ! સંગ્રામમાં ઉતરવા અસમર્થ છે, તેમજ સાધુ શલ્ય ન કહાડે ન આવે તે સાધુ પાપ કર્મ રૂપ શત્રુ જીતવાને અસમર્થ સમજવા. રપરા (એવીજ રીતે એક બીજું દષ્ટાંત.) કુંચીન નામે એક તાપસ સુધાતુર થયો થકે ફળ લેવા માટે અટવીમાં ગયો હતો. ત્યાં તેણે નદી કીનારે મરે . મછ દીઠે. 25 સુધાથી પીડાતા તે તાપસે તે મચ્છ ખાધે, પરંતુ તેને કાંટો ગળે રહેવાથી પિતે રોગગ્રસ્ત બન્ય, કંઠ બંધ થ, જળ પણ ગળે ઉતરવાને રસ્તે રહ્યો નહિ. જયારે તે વૈદ પાસે ગમે ત્યારે પૂછયું કે “આપે શું ખાધું છે?” 5258. * તાપસે લોકલજજાને લીધે મચ્છ સંબંધી વાત ગુપ્ત રાખી. બીજા તાપસોએ ઘણે આગ્રહ કરી ખરી હકીકત પૂછી ત્યારે તેણે કહ્યું કે, મેં ફળ ખાધાં છે. તે તાપસાએ એકઠાં થઈ તેને ઘી પાયું, આથી પેલા બિચારા તાપસને ગળે વેદના ઉલટી વધી. તેનાથી તેને તે વેદનાથી રહ્યું ગયું નહિ. રિપલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93