Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 53
________________ સુપ = ત્યારે બીજા વૈદે પૂછયું. હે તાપસ ! તારે જીવ્ય_ આશા હોય તો ખરેખરી હકીક્ત કહી દે. પછી = મછની વાત પ્રકાશી એટલે વિદે તેને વમન-જુલાઉપાય કરી શલ્ય રહિત કર્યો. મારો " રોગ હાથ લાગતાં જેમ વંદે તે તાપસને આર કર્યો તેમજ જે માણસ ગુરૂ પાસે પાપ પ્રકાશે નહિ = સુધી ગુરૂ પણ તેને ઉદ્ધાર કરવા સમર્થ નથી. તાપસ, પૈઠે સાચું કહે તે સુખ પામે, નહિ તે મરણ પા ર૬૧ જે સાધુ કે શ્રાવક મનમાં શલ્ય રાખીને આયા લે તે ન લીધા બરાબર છે. શલ્ય કહાડયા વગરને સારુ સંસારમાં ઘણું ભવ ભટકે અને દુઃખ પામે અને શ૯ કહાડીને આલેયણ લેનાર સાધુ થોડા કાળમાં શાશ્વત મોક્ષ સુખ પામે. 262-263 મનુષ્ય ભવે શલ્ય કહાડી આવવું સોહીલું છે, પદ પ્રાયશ્ચિત આવે તેવું કામ કરવું જ નહિ. 264 - શીલસન્નાહ આચાર્ય કહેતા હતા, “હે રૂપી સાથ્વી - તું પણ શલ્ય નિવારીને આલેયણ લે. શલ્ય કહાડયા વિન શુદ્ધ પ્રાયશ્ચિત ન દેવાય. શલ્ય રાખીને ધર્મ કરનાર, પા રાખીને આલેાયણ લેનાર પરભ પાપ કર્મોથી મુકયા મુકા નહિ. ર૬પા , આ સાંભળી રૂપી સાદેવી પિતાને બાલભાવથી જે કાં પાપદુષણ લાગેલાં હતાં તે સર્વ સંભારી-સંભારીને આવવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93