Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 56
________________ સુપઢ ચરિત્ર - અત્યંત રૂપવંત તે પુત્રીનું નામ લમણા પાડ્યું. તે યૌવનાસ્થામાં આવતાં રાજાએ એકદા સંભ મળે કહ્યું કે, અહો ! આ કુંવરીને રૂપ સંપન્ન અને ગુણવંત એ કઈ કુમાર પૃથ્વી પર છે?” સામંતાદિકે સલાહ આપી કે, ઈચ્છાવર મળવા માટે સ્વયંવર મંડપ રચાવો. કર૮૦–૨૮૧-૨૮૨ | રાજાએ ઘણું ખર્ચ કરી સ્વયંવર મંડપ શુભ મુહુર્તે. શુભલગ્ન મંડા. સર્વ રાજાને તેડાવ્યા હોવાથી રાજપુત્રો સહર્ષ હાજર થયા. ર૮૩ાા - સવ કુમારે શણગાર પહેરી સ્વયંવર મંડપમાં પોતપોતાને આસને બિરાજી ગયા. તે પછી લમણા કુંવરી નાન કરી, કવેત વસ્ત્ર પહેરી, બાવના ચંદનને લેપ કરી, પુપમાળા ગળાને વિષે આપી, સોળે શણગાર સજી, મસ્તકે છત્ર ધરાવી, ચામર વીજાવતી, વરમાળા લઈ સર્વ પરિવાર સહિત તે સ્થળે આવી. ર૮૪ જે બુદાડિમ રાજાને એક સેવક તેણીની સાથે ચાલતા થકે સર્વ કુમારોની ઓળખ આપતો હતો. ૧૨૮પા - તેણીએ રણપ્રચંડ નામે રાજપુત્ર કે જે રૂપવંત અને ચતુર હતું તેને કંઠમાં માળા આપી. તેણે તેને વી. ર૮૬ - કુમાર તેણીને મોટા આનંદથી પરણ્ય, પરંતુ કુંવરીના અશુભ કર્મના ઉદયે કરીને તે તરત જ વિશુચિકા રેગથી તે જ સ્થાનકે મરણ પામ્યા. ર૮૭ " P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93