Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 50
________________ અભિમાનને બાજુએ મુકીને (જે પાપ કર્યા હોય તે) તેવા ગુરૂ પાસે પ્રકાશીત કરવા ઘટે છે. પાર૪૧-૨૪રા * જેમ એક બાળક પોતે કરેલાં કાર્યકાર્ય ખુલ્લી રીતે માતા પિતા આગળ પ્રકાશીત કરે છે તેમ, શિષ્ય પિતાનાં પાપ ગુરૂ આગળ માયા કપટ અને આઠ મદ છેડીને આવવાં જોઈએ. ર૪૩ - લઘુ પાપને આળવી આત્માને આલ્હાદ ઉપજાવે, પાપથી નિવર્તાવે, આપણે શુદ્ધતા કરે, ગુરૂની દુક્કર આજ્ઞા અનુસાર આલેયણા લે, એવી રીતે આત્માને નિઃશલ્ય '' કરે. ૨૪૪માં - આલયણ લેવાને પ્રવર્તમાન થયેલા જે પ્રાણ જ્યાં - ગુરૂજી બિરાજતા હોય ત્યાં તે લેવાને જાય. તેવામાં માર્ગને વિષે જ કાળ કરે તો પણ આરાધિક કહેવાય. ર૪પા ' અને તે જીવ જે ગુરૂ પાસે પહોંચીને આત્માના સર્વ દોષ નિશલ્યપણે પ્રકાશે અને ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત લઈ તપ કરે તે મુક્તિને વિષે જાય; યા આરાધિકપણે દેવલેાકમાં દેવતાપણે પણ કેટલાક ઉપજે છે. માર૪૬ અને જે જીવ પિતાનાં પાપ સમ્યક પ્રકારેન પ્રકાશે, ન ન આવે તેને ગુરૂ આદિક આગ્રહપૂર્વક પ્રેરણા કરે, ઘોડાના - દષ્ટાંતે ર૪ળા | (તે ઘોડાનું દૃષ્ટાંત અત્રે આપીએ છીએ? * એક રાજાને સર્વ ગુણથી સંપૂર્ણ ઘેડે હતો તેના પ્રભાવે કરીને રાજાની લક્ષ્મી પ્રતિદિન વધતી જતી હતી માર૪૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93