________________ સુપઢ ચરિંગ હોય તેવા, ચારિત્રવંત અથવા નિરતિચારપણે ચારિત્ર પાળનારાઃ ગ્રહણા-કુશળ એટલે બહુ યુક્તિ કરીને આલેયણ લેનાર પાસે વિવિધ તપ અંગીકાર કરાવવામાં કુશળ, ખેદજ્ઞ અથવા સમ્યક્ પ્રાયશ્ચિત વિધિમાં પારંગત હોય એવા અવિષાદી અર્થાત આલેયણા લેનારને કઈ માટે દોષ " સાંભળીને ગુસ્સો ન કરતાં વિરાગ્ય વચનથી તેને આલોયણા લેવામાં ઉત્સાહી બનાવે એવા, પ્રકૂવી અર્થાત્ આલેયણા લેનારની શરમ દૂર થાય એવી રીતે પૂછી પૂછીને આલે. યણું આપે તેવા, અપરિશ્રાવિ અર્થાત્ આલેયણ લેના૨નું પાપ કેઈ ને કહી દે નહિ એવા, નિર્વાક એટલે સામા માણસની શક્તિ જોઈને લોયણા આપે એવા, અપાયદશી એટલે “ખરી અલેયણા ન લે તે બન્ને ભાવમાં દુઃખી થાય” એમ સમજાવી આલેયણા આપે તેવા. ર૩૩ થી 238 - - પોતાનું શલ્ય કાઢવાને અર્થે એવા ગુરૂની ગવેષણ ક્ષેત્રથી 700 એજન સુધી અને કાળથી ૧૨વર્ષ સુધી એવા યોગ્ય ગીતાર્થ પુરુષોની ગવેષણ (શેલ) કરે. (પરંતુ ચોગ્યતા - જોયા સિવાય પાપ ન પ્રકાશે) . મનુષ્યાવતાર, શુદ્ધ સંયમ અને પંડિત વીર્યનું ફોરવવું એ ચતુરંગી દુર્લભ છે. ર૩૯-૨૪૦ જેણે લગાર માત્ર ચારિત્ર ખંડિત કર્યું નથી, વ્રત અંગીકાર કર્યું ત્યારથી નિત્ય સાંગોપાંગપણે પાળ્યું છે તેવા ગુરૂ પાસે આલોયણું લેવી ઘટે છે. લજજા તેમજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust