________________ | સુપઢ ચરિત્ર (1) જાતિવંત, (2) કુલવંત, (3) વિનયવંત, (4) ક્ષમા. વંત, (5) વૈરાગ્યવંત, (6) ઇન્દ્રિજીત, (7) જ્ઞાનવંત (સિદ્ધાંતને જાણકાર) (8) દર્શન (સમ્યકત્વ) વત, (9) ચારિત્રવંત, (10) ગંભીર અર્થાત કેઈનું રહસ્ય બીજા સમક્ષ જાહેર ન કરે તેવોઃ આટલાં ગુણવાળા પુરૂષ સમક્ષ-- જ આલેયણ લેવી જોઈએ. ર૨૯ પરન્તુ આવી રીતે આલોયણ કેણ લે? જેનામાં 10 ગુણ હોય તે જ પુરૂષ આલોયણ લે. તે 10 ગુણનાં નામ આ પ્રમાણે છે : (1) જાતિવંત હોય તે પ્રાયઃ અનાચાર સેવે નહિ . અને સેવે તે આલેયણા લઈ પાપરહિત થાય. (2) કુલવંત હોય છે. ગુરૂ જે આલોયણા આપે તે સ્વીકારે. (3) જ્ઞાનવંત હોય તે કૃત્યાકૃત્ય સમજે (4) દર્શનવંત હોય તે કૃત્યાકૃત્ય સર્દ હે, કરવા એગ્ય તે આચરે અને નહિ કરવા યોગ્ય તે પરહરે, (5) ચારિત્રવંત હોય તે યથાર્થ આલયણ આચરે, (6) વિનયવંત, (7) વૈરાગ્યવંત, (8) ક્ષમાવંત (9) ઈન્દ્રજીત. (10) ભદ્રિક-સરળ સ્વભાવી. ' ર૩૦-૨૩૧ આલોયણાચાર્યમાં નીચેનાં ગુણો હોય છે-આચારવંત, , આધારવંતઃ વ્યવહારવંત ગંભીર, દુબળને તેની શક્તિ અનુસાર આયણ દે તેવા. ર૩રા ' ગીતાર્થ એટલે નીશીથ સૂત્ર વગેરેમાં પ્રવિણુ, કૃતયોગી અથવા મન, વચન, કાયાના વેગને જેણે શુભ કીધા - P.P. AC/Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust