________________ સુષઢ ચરિત્ર એવી રીતે જિન દેવની સ્તવના કરી તે મુનિનાથ શીલસંનાહ તે પર્વતના શિખરને વિષે મુનિના પરિવાર = સહિત જઈને શુદ્ધ ભૂમિકા પડિલેહીને સંથારે કરવા - તત્પર થયા. ર૧પડા - તે વખતે રૂપી સાદેવી પણ ગુરૂ પ્રત્યે નમ્રતાપૂર્વક કહેતી હતી; “હે ભગવાન! મને પણ સંલેહના-સંથાર કરવાને અવસર છે તે માટે સંથારે કરાવવા કૃપાવંત થશે.” 216 - ત્યારે આચાર્યજી તે સાધવી પ્રત્યે કહેતા હતાઃ હે સાવલી ! પ્રથમ તમે આલેયણા રૂપી જળે કરીને પૂર્વનાં પાપ રૂપ મેલને ધોઈ અર્થાત્ આલેયણાં લઇ, પછી સંથારો - ક. 217 - “શુદ્ધ દીવાલ પર જે ચિત્ર દોરાય તે રમણીય થાય : તેમ શલ્ય રહત જીવને સંથારે હિતકર થઈ પડે, તેને : અનશન હિતકર થઈ પડે. ર૧૮૫ - પાપના સેવણહારે કોની પાસે આલેયણા લેવી ? પાયના અણુસેવનહાર, ક્ષમાવાન, વૈરાગ્યવાન, સમ્યફ પ્રકારે ગુરૂગુણે કરી સહિત હોય એવા પુરુષ પાસે સમ્યફ પ્રકારે આલે- વણારૂપ ભિક્ષા લેવી. 219 10 પ્રકારના દોષ માટે આલેયણા લેવી પડે છે, કંદર્પ અથવા કામદેવને વશ્ય થઈ કરાયેલા દોષ, પ્રમાદને વશ થઈ કરાયેલા દોષઃ સુધાને લીધે થઈ ગયેલા દોષ, સુષઢ-૩ Jun Gun Aaradhak Trust P.P.Ac, Gunratnasuri M.S.