________________ સુષઢ ચરિત્ર શરણ સમાન છે. એ ધર્મરક્ષાને કરણહાર એ ધર્મ બે પ્રકારે છે; એક સાધુ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ. 201aa સાધુધર્મ અથવા યતિધર્મ (સંક્ષેપમાં) આ પ્રમાણે છે. તેણે શત્રુ-મિત્ર પર સમભાવ રાખવાને છે અને સર્વ સાવદ્ય કર્મથી નિવવાનું છે. આ યતિને ઉત્કૃષ્ટ ધર્મ થોડા કાળમાં મુક્તિ પમાડે. ર૦રા * “અને શ્રાવક ધર્મ આ પ્રમાણે છેઃ તેણે પાંચ અનુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત પાળવાનાં છે તથા દાન-શીલ-તપ અને ભાવના આદરવાની છે. આ ધર્મ પણ અનુક્રમે મોક્ષનાં સુખ આપનાર થઈ પડે છે.” 203 એવી રીતની દેશના સાંભળી રાજા પ્રતિબોધ્યો અને કહેતે હે હે સ્વામિન્ ભવસમુદ્રમાં ડુબતા આ સેવકને આપના ચરણકમળના પ્રતાપે અતિ દુર્લભ સંપત્તિ મળી. હે સ્વામી ! હું જાણું છું કે આ જીવ, સંસારને વિપ્રલ લપેટાઈ રહ્યો છે, ઘણું કષાય વડે બળ જળી રહ્યો છે. તે કષાયને સમાવવાને અર્થે અને સંસારને પાર પામવાને અર્થે હે મુનિનાથ ! મને દિક્ષા આપો.” ર૦૪-૨૦પા ગુરૂવર્ય કહેતા હવાઃ “હે રાજન ! તે કાર્ય કરવામાં પ્રતિબંધ કર ઉચિત નથી.” પછી રાજાએ પ્રધાન તથા સમંત વગેરે ને કહ્યું : “મને દીક્ષા લેવાની આજ્ઞા આપે અને રાજ્યની ચિંતા તમે રાખજો.” પારદા સામંતે તથા પ્રધાને કહ્યું, “હે નાથ! અમને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust