________________ = સુપત્ર ચરિત્ર જેના ચરણને સુર-અસુરે ભાવ સહિત વાંધા છે 'એવા તે શીલસનાહ મુનિ ભવ્યજીને પ્રતિબદ્ધતા થકા ભૂતળ મહીં વિહાર કરતા હતા. ૧૮લા આ તે શીલસન્નાહ ભગવાન અવનવા ક્ષેત્રમાં વિહાર કરતા થકા સૂર્યની પેરે દેશના રૂપી કિરણોથી ભવ્યજીનાં હૃદયકમળને વિકસાવતા હતા. 19 હવે શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવીર પ્રભુ પ્રત્યે પૂછે છે; “હે ભગવન! એ કુંવરે એવું શું કર્યું હતું કે જેથી સુલભાધી થયે ? પૂર્વ ભવે એણે શું કર્યું હતું કે જેથી જાતિસ્મરણ તથા અવધિજ્ઞાન ઉત્પન્ન થયું ?" 191 શ્રી મહાવીર પ્રભુ કહેતા હતા : “હે ગૌતમ ! તે શીલસંનાહ પૂર્વભવે સાધુ હતા. તૃણ અને કંચનને સરખા માનનારા તે સાધુ હતા. એકદા અણ ઉપગપણે તેમણે વચન દંડનું દુષણ લગાડયું. 192aa - “તે વારે તે ગુરૂ પાસે જઈ પાપ પ્રકાશી આલેયણ લે—પ્રાયશ્ચિત લેઈ પાપરહિત-શલ્યરહિત થયા. પછી (ફરીથી વચન સંબંધી દુષણ ન લાગે એમ સમજી) મૌનવ્રત' . આદર્યું. સર્વ સાવદ્ય પાપકર્મના ભય થકી ડરીને મૌનવ્રત સહિત ચારિત્ર પાળી (કાળ સમયે) કાળ કરી મુનિ દેવલેક પામ્યા. 193 હે ગૌતમ! તે મુનિ દેવલોકમાંથી આવીને શીલસનાહ થયા. અને એ સુલભબધી જીવે સ્વયં બુદ્ધ થઈ સંયમ આદર્યો. 1945 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust