Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 40
________________ સુપઢ ચરિત્ર 27 રાજા વિચારસાર આ ખબર સાંભળી પર્વતની ગુફામાંથી બહાર નીકળી જાતિવંત અશ્વપર સવાર થઈ કુંવરની પાસે આવ્યો અને તે જ સમયે શત્રુરાજા પણ કુંવ૨ના. પગે પડયો તે વિચારસાર રાજાએ પ્રત્યક્ષ જોયું. 176aaaa . વળી એક આશ્ચર્યજનક દેખાવ દીઠે, તે કુંવરને જમણે હાથે પંચમુષ્ટિ લેચ કરતો જોયો ! શાસન દેવી હાથને વિષે ધર્મોપકરણ લઈ આગળ ઉભેલી દીઠી ! જય જય” શબ્દ બેલતી દેવી દીઠી ! ૧૭છા વિચારસાર રાજા કુંવરને જોઈ ઘણે હર્ષિત થયો.. દેવી પણ હર્ષિત થઈ રાજા પ્રમુખ સર્વ કેઈએ કુંવરને સુવર્ણ કમળ પર બેઠેલા અને સુમેન્દ્ર વડે છત્ર કરાતા જોયા! તેઓ તેમને દેવ તથા મનુષ્યની સભા વચ્ચે ઉપદેશ દેતા પ્રસન્ન થયા. 178-179 અવધિ જ્ઞાને કરી કુંવર (મુનિ) અસંખ્યાતા ભવનું પોતાનું સ્વરૂપ જેવા લાગ્યા, અને જે ભવમાં સમ્યકત્વ. પામ્યા તે ભવનું સ્વરૂપ પ્રકાશવા લાગ્યા. ઘ૧૮ના વિચારસાર રાજા કુમારને વાંદી, ધર્મોપદેશ સાંભળી, સંવેગ-વૈરાગ્ય પામી સર્વ પરિવાર સહિત દિક્ષા લેતો હતે. સાથે શત્રુરાજાએ પણ દિક્ષા લીધી. ઘ૧૮૧ હે ગૌતમ! એ સમયે ચાર પ્રકારના દેવતા અને દેવી ભાવ સહિત આકાશે દેવદુંદુભિ વગાડતા હતા અને સ્તુતિ કરતા હતા. ૧૮રા (તેઓ એમ સ્તુતિ કરતા હતા કે, હે જયવંતા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93