________________ - - સુવઢ ચરિત્ર - 2 ત્રસ જીવને હણવાના આરે પ્રત્યાખ્યાન છે. જમ્યા પહેલા કુશીલી આનું નામ લેવાથી આ પરિણામ આવ્યું એ પ્રત્યક્ષ જવાયું. 161 - હવે મારે કરવું ? સાગારી અનશન કરી મારા શીલની પરીક્ષા કરૂં. જે મન-વચન-કાયાની શુદ્ધિ કરીને શીલ પાળ્યું હશે તે શત્રુ રાજાને ડર દૂર થશે.” i૧૬રા નિર્મળ શીલ વ્રતના ધરણહાર પુરૂષોને સંસારમાં સખ્તમાં સત વિષે પણ અમૃત થઈ પ્રગટે છે, બળતી અગ્નિની જવાળા શિતળ સમાન થઈ પડે છે. 163, | (કુંવરની બાબતમાં પણ તેમજ થયું) તે શત્રુ રાજાને સંન્ય સમક્ષ જઈને ચિંતવન કરવા લાગ્યો. જે હું મનથી પણ શલહીન થયો હોઉં તો આ સૈન્ય મને હણ ! અને જે મારૂં શીલ નિર્મળ હોય તે સર્વ સૈનિકે બાંધવ સમાન હેજે ! 164 શત્રુ રાજાએ આ રૂપવંત પુરૂષને જોઈ તેને નગરને રાજા માન્યો અને કુંવરે શત્રુને એવી ભૂલમાં પડેલે જોઈ કહ્યું, હું આ નગરીને સ્વામી છું. તમારામાં વીય– પરાક્રમ હોય તો મારા શરીર પર પ્રહાર કરે.” ૧૬પ 166 તે સાંભળી શ૩રાજાના માણસે હાથમાં ખડૂગ સહિત કુંવર ઉપર ધસી આવ્યા. “હશે! હણો ! “એમ બેલતા થકા દૈત્યસરખા વિકાળ એ શત્રુઓ કુંવરને હણવા દોડયા. ૧૬ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust