________________ ( 23 સુવઢ ચરિત્ર ત્યાં જઈને ચિંતવ્યું કે કોઈ ઉત્તમ સાધુ મળશે ત્યાં સુધી અહીં જ થોભીશ.” 146 વળી ચિંતવ્યું કે “આ નગરીને રાજા વિચારસાર ઘણે પ્રસિદ્ધ છે તેને જઈને મળું; કદાપિ તે પણ મારી સાથે પ્રતિબંધ પામે ૧૪છા એ વિચાર કરી તે રાજા પાસે પહોંચ્યો. રાજાને પ્રણામ કર્યા. રાજા તેનાથી ખુશ થયા અને પોતાની પાસે બેસાડ. 148 . રાજાએ તેને વિવેકપૂર્વક પૂછયું તમારા હાથમાં આ મુદ્રિકા છે, તે કોના નામની છે? આજ સુધી તમે કયો સ્વામી દ્રઢપણે સેવ્યો કે જેણે પિતાનાં નામની મુદ્રિકા તમને આપી ?" 149-150 કુંવરને રાજાએ પૂછયું, “તમારા સ્વામી (માલીક)નું નામ શું છે? કુંવર કહે ભેજન જમ્યા પહેલા એ માલીકનું નામ લેવું અને ઉચિત નથી.” 151 - રાજા કહે: “એ એનામાં શો અવગુણ છે?” કુંવર મોટી છે, કેઈક અવસરે જમ્યા પછી વૃત્તાંત કહીશ ૧૫રા - જમ્યા પહેલાં એનું નામ દેવાથી ભેજન ન પામીએ, આહાર વગર રહેવું પડે.” 153 તે સાંભળી રાજા વિરમત થયો. તેણે રસેઈ મંગાવી અને પરિવાર સાથે તેને જમવા બેસાડયો. 154 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust