Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 37
________________ સુપઢ ચરિત્ર રાજાએ જમણા હાથમાં આહારને કવળ લઈ, કુંવરને પૂછયું : “કહે, કુંવરજી! હવે તે કુશીલીઆનું નામ કહો. વળી તે રાજાએ કહ્યું : “કદાપિ તેનું નામ લેતાં ભજન ન પામીએ એમ ખરેખર બનશે તો હું તેનું પાપ પ્રત્યક્ષ દેખીને પરિવાર સહિત દીક્ષા લઈશ એવી પ્રતિજ્ઞા લઉં છું.” 156 * ત્યારે કુમારે કહ્યું : “તે ચક્ષુકુશલીઓ અધમ, પાપી–રૂપરાય નામે છે. તેણે પિતાને મનુષ્યભવ નિષ્ફળ ક. ૧૫ણા , " તે જ સમયે શાસનદેવીનું આસન ચળ્યું. દેવીએ વિચાર્યું કે રખેને આ શીલવંત કુંવરનું વચન મિથ્યા થાય! માટે તેમ ન થાય એમ મારે કરવું જોઈએ.” એમ વિચારી દેવીએ પરશગુને લાવલશ્કર સહિત પેલા વિચારસાર રાજાની નગરીની ભાગોળે મોકલ્યો. 158 - શ્રી મહાવીર દેવ કહેતા હતા ? હે ગૌતમ ! તે શત્રુએ તેનું નગર તરફથી ઘેરી લીધું એ જાણી વિચારસાર રાજા હાથમાંને કવલ નીચે મૂકી કુંવરને પ્રણામ કરી રાજ્ય ભળાવી શીઘ નાઠો. ૧૫લા તે જોઈ શીલસનાહ કુંવર મનમાં વિચારવા લાગ્યો, સ્વામી વિનાના આ શહેરને છોડી નાશી જવું મને ન ઘટે તેમજ શ૩ સાથે સંગ્રામ કો પણ ઘટે નહિ. કારણ કે -16 પ્રાણાતિપાત વિરમણ નામે વ્રત મેં આદરેલું હોવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93